translationCore-Create-BCS_.../1co/01/03.md

477 B

પાઉલ કોરીંથના મંડળીને ઈશ્વર આપણા પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસેથી શું પ્રાપ્ત કરવા ઈચ્છે છે?

પાઉલ ઈચ્છે છે કે તેઓને આપણા પિતા ઈશ્વર અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી કૃપા અને શાંતિ મળે.