translationCore-Create-BCS_.../JHN/17/04.md

368 B

ઇસુએ ઈશ્વરને કેવી રીતે પૃથ્વી પર મહિમાવાન કર્યો?

જે કામ કરવાનું બાપે તેને સોંપ્યું હતું તે કામ કરીને ઇસુએ બાપને પૃથ્વી પર મહિમાવાન કર્યો.