translationCore-Create-BCS_.../JHN/13/26.md

629 B

જે શિષ્ય પર ઇસુ પ્રેમ રાખતો હતો તેણે જ્યારે ઇસુને પૂછ્યું કે તેણે કોણ પરસ્વાધીન કરવાનો છે ત્યારે ઇસુએ કેવો જવાબ આપ્યો?

ઇસુએ જવાબ આપ્યો, “હું કોળિયો બોળીને જેને આપીશ તે જ તે છે.” પછી કોળિયો બોળીને તે સિમોન ઈશ્કરિયોતના દીકરા યહુદાને આપે છે.