translationCore-Create-BCS_.../JHN/13/05.md

489 B

ઇસુ જમણ પરથી ઉઠ્યો ત્યારે તેણે શું કર્યું?

તેણે પોતાના લૂગડાં ઉતાર્યા, રૂમાલ લીધો અને તેણે પોતાની કમરે બાંધ્યો, એક વાસણમાં પાણી રેડ્યું અને શિષ્યોના પગ ધોવા અને રૂમાલેથી લૂંછવા લાગ્યો.