translationCore-Create-BCS_.../JHN/01/10.md

5 lines
555 B
Markdown

# યોહાન જેના વિષે સાક્ષી આપવા માટે આવ્યો હતો તે અજવાળાને જગતે જાણ્યું કે સ્વીકાર્યું?
યોહાન જે અજવાળા વિષે સાક્ષી આપવા આવ્યો હતો તે અજવાળું જગતે જાણ્યું નહીં, અને તે અજવાળાના પોતાના લોકોએ તેને સ્વીકાર્યું નહીં.