translationCore-Create-BCS_.../1PE/05/14.md

5 lines
531 B
Markdown

# વિશ્વાસીઓને કોણે શુભેચ્છા પાઠવી અને તેઓએ એકબીજાને કેવી રીતે અભિવાદન કરવું?
તેણી જે બાબિલમાં હતી, અને વિશ્વાસમાં પિતરના પુત્ર માર્કએ તેઓને સલામ કર્યા; તેઓ પ્રેમના ચુંબન સાથે એકબીજાને સલામ કરવાના હતા.