translationCore-Create-BCS_.../1PE/04/19.md

5 lines
375 B
Markdown

# જેઓ દેવની ઈચ્છા પ્રમાણે સહન કરે છે તેઓ કેવી રીતે કાર્ય કરી શકે?
તેઓએ સારું કર્યું ત્યારે તેઓ તેમના આત્માને વિશ્વાસુ સર્જનહારને સોંપવાના હતા.