translationCore-Create-BCS_.../1PE/03/21.md

5 lines
467 B
Markdown

# કેવા પ્રકારનો બાપ્તિસ્મા વિશ્વાસીને બચાવે છે?
બાપ્તિસ્મા જે વિશ્વાસીને બચાવે છે તે પાણીથી ધોવાનું નથી, પરંતુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન દ્વારા દેવને સારા અંતરાત્માની અપીલ છે.