translationCore-Create-BCS_.../1PE/03/07.md

5 lines
358 B
Markdown

# પતિઓએ પત્ની સાથે જ્ઞાન પ્રમાણે કેમ રહેવું જોઈએ?
પતિઓએ તેમની પત્ની સાથે જ્ઞાન પ્રમાણે રહેવું જોઈએ જેથી તેમની પ્રાર્થનામાં અવરોધ ન આવે.