translationCore-Create-BCS_.../1PE/02/13.md

5 lines
515 B
Markdown

# શા માટે વિશ્વાસીઓએ દરેક માનવ સત્તાનું પાલન કરવું જોઈએ?
તેઓએ દરેક માનવ સત્તાનું પાલન કરવાનું હતું કારણ કે દેવ તેમની આજ્ઞાપાલનનો ઉપયોગ મૂર્ખ લોકોની અજ્ઞાની વાતોને શાંત કરવા માટે કરવા માંગતા હતા.