translationCore-Create-BCS_.../1PE/02/09.md

5 lines
461 B
Markdown

# શા માટે વિશ્વાસીઓ પસંદ કરેલ જાતિ, એક શાહી પુરોહિત, પવિત્ર રાષ્ટ્ર અને દેવના હેઠળ માટેના લોકો હતા?
તેઓને પસંદ કરવામાં આવ્યા હતા જેથી તેઓ દેવના અદ્ભુત કાર્યોની જાહેરાત કરી શકે.