translationCore-Create-BCS_.../1co/16/10.md

13 lines
743 B
Markdown

# શું કરી રહ્યો હતો?
તે પાઉલની જેમ પ્રભુનું કામ કરતો હતો.
# પાઊલે કોરીંથના મંડળીને તીમોથી વિશે શું કરવાની આજ્ઞા આપી?
પાઊલે કોરીંથના મંડળીને કહ્યું કે તે જોવા માટે કે તીમોથી ભયભીત તેમની સાથે છે. પાઉલે તેઓને તિમોથીને તિરસ્કાર ન કરવા અને તિમોથીને શાંતિથી તેના માર્ગમાં મદદ કરવા કહ્યું.