translationCore-Create-BCS_.../2pe/02/05.md

13 lines
456 B
Markdown

#દેવે કોને છોડ્યા નથી?
દેવે પાપ કરનારા દૂતો, પ્રાચીન વિશ્વ અને સદોમ અને ગમોરા શહેરોને છોડ્યા ન હતા.
#પ્રલયમાં દેવે કોનું રક્ષણ કર્યું?
દેવે નુહને બીજા સાત લોકો સાથે બચાવ્યા.