translationCore-Create-BCS_.../1th/04/11.md

5 lines
556 B
Markdown

#થેસ્સલોનિકીઓએ શું કરવાનું હતું જેથી બહારના લોકો આગળ તેઓ સારી વર્તણૂક રાખે અને તેમને કશાની અગત્ય રહે નહીં
થેસ્સલોનિકીઓએ શાંત રહેવાનુ હતું, પોતાનાજ કામ માં ધ્યાન આપવાનું હતું અને પોતાને હાથે ઉધ્યોગ કરવાનો હતો.