Edit 'tq_2CO.tsv' using 'tc-create-app'

This commit is contained in:
NimitPatel 2023-04-14 11:29:47 +00:00
parent 6a9502426b
commit db6ff3212c
1 changed files with 25 additions and 25 deletions

View File

@ -49,31 +49,31 @@ Reference ID Tags Quote Occurrence Question Response
5:4 kz4m જ્યારે આપણે આ તંબુમાં છીએ આપણે નિસાસા નાંખીએ છીએ એવું પાઉલે કેમ કહ્યું? પાઉલે આ કહ્યું કારણ કે જ્યારે આપણે આ તંબુમાં છીએ, આપણે બોજા હેઠળ છીએ અને આપણે વેષ્ટિત થવા ચાહી છીએ કે જેથી મરણ જીવનમાં ગરક થઈ જાય.
5:5 tqpu ઈશ્વરે આપણને જે થવાનું છે તેના બાના તરીકે શું આપ્યું? જે થવાનું છે તેના બાના તરીકે ઈશ્વરે આપણને તેમનો પવિત્રઆત્મા આપ્યો.
5:8 lyor પાઉલને શરીરમાં રહેવું કે પ્રભુ પાસે વાસો કરવો તેમાંથી શું પસંદ છે? પાઉલે કહ્યું, “શરીરથી વિયોગી થવું અને પ્રભુ સાથે વાસો કરવો તે અમને વધારે પસંદ છે.”
5:9 dei6 What was Pauls goal? Paul made it his goal to please the Lord.
5:10 jo62 Why did Paul make it his goal to please the Lord? Paul made this his goal because we all must appear before the judgment seat of Christ to receive what is due for the things done in the body, whether for good or for bad.
5:11 xb3x Why did Paul and his companions persuade people? They persuaded people because they knew the fear of the Lord.
5:12 tyx7 Paul said they were not again recommending themselves to the Corinthian saints. What were they doing? They were giving the Corinthian saints a reason to be proud of them, so that the Corinthian saints might have an answer for those who boasted about appearances but not about what was in the heart.
5:15 tm1r Since Christ died for all, what should those who live do? They should live no longer for themselves, but for him who died and was raised.
5:16 wb64 By what standards do the saints no longer judge anyone? The saints no longer judge anyone by human standards
5:17 fjw3 What happens to anyone who is in Christ? He is a new creation. The old things have passed away; new things have come.
5:19 epiw When God through Christ reconciles people to himself, what does God do for them? God doesnt count their sinful stumblings against them, and he entrusts to them the message of reconciliation.
5:20 plr8 As appointed representatives of Christ, what is the plea of Paul and his companions to the Corinthians? Their plea to the Corinthians is to be reconciled to God for the sake of Christ!
5:21 n2e0 Why did God make Christ become the sacrifice for our sin? God did this so that in Christ we might become the righteousness of God.
6:1 j8xg What did Paul and his companions beg the Corinthians not to do? They begged the Corinthians not to receive the grace of God to no effect.
6:2 dczo When is the favorable time? When is the day of salvation? Now is the favorable time. Now is the day of salvation.
6:3 kyu3 Why did Paul and his companions not place a stumbling block in front of anyone? They didnt put a stumbling block in front of anyone, for they did not want their ministry to be blamed.
6:4 e2c5 What did the actions of Paul and his companions prove? Their actions proved they were Gods servants.
6:4-5 q45m What are some of the things that Paul and his companions endured? They endured affliction, distress, hardship, beatings, imprisonments, riots, hard work, sleepless nights and hunger.
6:8 ik7g Even though Paul and his companions were truthful, of what were they accused? They were accused of being deceitful.
6:11 zq4x What exchange does Paul wish to make with the Corinthians? Paul said his heart was wide open to the Corinthians and, in fair exchange, Paul wanted the Corinthians saints to open their hearts wide to Paul and his companions.
6:13 hzou What exchange does Paul wish to make with the Corinthians? Paul said their heart was wide open to the Corinthians and in fair exchange Paul wanted the Corinthians saints to open their hearts wide to Paul and his companions.
6:14-16 x642 What reasons does Paul give as to why the Corinthian saints should not be tied together with unbelievers? Paul gives the following reasons: What association does righteousness have with lawlessness? Does light have fellowship with darkness? Can Christ agree with Beliar? What share does a believer have together with an unbeliever? Can there be agreement between the temple of God and idols?.
6:17-18 u5ti What does the Lord say he will do for those who will, “Come out from among them and be set apart, and touch no unclean thing…”? The Lord says he will welcome them. He will be a Father to them and they will be his sons and daughters.
7:1 yeyh Of what does Paul say we are supposed to cleanse ourselves? We are supposed to cleanse ourselves of everything that makes us unclean in body and spirit.
7:2 ax17 What did Paul want the Corinthian saints to do for himself and his companions? Paul wanted them to, “Make room for us!”
7:3-4 kc7w What words of encouragement did Paul have for the Corinthian saints? Paul told the Corinthian saints they were in his and his companions hearts, to die together and to live together. Paul also told them he had great confidence in them and was proud of them.
7:6-7 uwbv What comfort did God give to Paul and his companions when they came to Macedonia and were troubled in every way conflicts on the outside and fears on the inside? God comforted them by the arrival of Titus, by the report of the comfort Titus had received from the Corinthian saints, and by the Corinthians great affection and their sorrow and deep concern for Paul.
7:8-9 esxj What did Pauls previous letter produce in the Corinthian saints? The Corinthian saints experienced grief unto repentance in response to Pauls previous letter.
5:9 dei6 પાઉલનો ધ્યેય શું હતો? પ્રભુને પ્રસન્ન કરવો એ પાઉલનો ધ્યેય હતો.
5:10 jo62 પાઉલે પ્રભુને પ્રસન્ન કરવાને પોતાનો ધ્યેય કેમ બનાવ્યો? પાઉલે આને તેનો ધ્યેય બનાવ્યો કારણકે આપણે દરેકે શરીરમાં રહીને જે જે ભલું કે ભૂંડું કર્યું હશે, તે પ્રમાણે ફળ પામવાને આપણે ખ્રિસ્તના ન્યાયાસન આગળ ઊભા રહેવું પડશે.
5:11 xb3x પાઉલ અને તેના સાથીઓ લોકોને કેમ સમજાવતા હતા? તેઓ લોકોને સમજાવતા હતા કારણકે તેઓ દેવનું ભય જાણતા હતા.
5:12 tyx7 પાઉલે કહ્યું કે તેઓ ફરીથી કરિંથીઓ આગળ પોતાના વખાણ કરતા નહોતા. તેઓ શું કરતા હતા? તેઓ કરિંથીઓને તેઓને માટે અભિમાન કરવાનું કારણ આપતા હતા, કે જેથી કરિંથી સંતો પાસે જેઓ હૃદયમાં નહીં પણ બહારનો ડોળ રાખીને અભિમાન કરે છે તેઓને ઉત્તર આપવાનું સાધન હોય.
5:15 tm1r જો ખ્રિસ્ત બધાને માટે મર્યા તો જેઓ જીવે છે તેમણે શું કરવું જોઈએ? તેમણે હવેથી પોતાના માટે જીવવું ના જોઈએ, પણ જે મર્યા અને જે પાછા ઉઠ્યા તેમના માટે જીવવું જોઈએ.
5:16 wb64 સંતોએ હવેથી કોઈને કયા ધોરણથી ઓળખવા ના જોઈએ? સંતોએ કોઈને પણ હવેથી માનવીય ધોરણો પ્રમાણે ઓળખવા ના જોઈએ.
5:17 fjw3 જે કોઈ ખ્રિસ્તમાં છે તેનું શું થાય છે? તે નવી ઉત્પત્તિ છે. જે જૂનું હતું તે જતું રહ્યું છે; તે નવું થયું છે.
5:19 epiw જ્યારે ઈશ્વર લોકોનું ખ્રિસ્તની મારફતે પોતાની સાથે સમાધાન કરાવે છે, ઈશ્વર તેમને માટે શું કરે છે? ઈશ્વર તેઓના પાપમય અપરાધ તેઓને લેખે ગણતા નથી, તે તેમને સમાધાનનો સંદેશો સોંપે છે.
5:20 plr8 ખ્રિસ્તના એલચીઓ તરીકે, પાઉલ અને તેના સાથીઓની કરિંથીઓને શું આજીજી હતી? તેમની કરિંથીઓને આજીજી હતી કે ખ્રિસ્તને ખાતર ઈશ્વર સાથે સમાધાન કરો.
5:21 n2e0 ઈશ્વરે કેમ ખ્રિસ્તને આપણા પાપ માટે બલિદાન બનવા દીધા? ઈશ્વરે આમ કર્યું કે જેથી ખ્રિસ્તમાં આપણે ઈશ્વરનું ન્યાયીપણુ બની શકીએ.
6:1 j8xg પાઉલ અને તેના સાથીઓએ કરિંથીઓને શું ના કરવા માટે વિનંતી કરી? તેઓએ કરિંથીઓને ઈશ્વરની કૃપાનો અવરથા અંગીકાર ના કરવા માટે વિનંતી કરી.
6:2 dczo ક્યારે માન્ય કાળ છે? ક્યારે તારણનો દિવસ છે? હાલ જ માન્ય કાળ છે. હાલ જ તારણ નો દિવસ છે.
6:3 kyu3 પાઉલ અને તેના સાથીઓ કોઈને ઠોકર ખાવાનું કારણ કેમ આપતા નહોતા? તેઓ કોઈને ઠોકર ખાવાનું કારણ આપતા નહોતા, કારણ કે તેઓ તેમની સેવામાં દોષ કાઢવામાં આવે તેવું ઇચ્છતા નહોતા.
6:4 e2c5 પાઉલ અને તેના સાથીઓના કાર્યોએ શું સાબિત કર્યું? તેઓના કાર્યોએ સાબિત કર્યું કે તેઓ ઈશ્વરના સેવકો હતા.
6:4-5 q45m કઈ બાબતો છે કે જે પાઉલ અને તેના સાથીઓએ સહન કરી? તેમણે વિપત્તિ, તંગી, સંકટ, કોરડાનો માર, કેદ, દંગાઓ, સખત મહેનત, ઊંઘ વગરની રાતો, અને ભૂખ સહન કર્યા.
6:8 ik7g પાઉલ અને તેના સાથીઓ સાચા હતા છતાંપણ તેમના પર કયા દોષ મૂકવામાં આવ્યા? તેમના પર ઠગ હોવાનો દોષ મૂકવામાં આવ્યો.
6:11 zq4x પાઉલ કરિંથીઓ સાથે કયો વિનિમય કરવા માંગે છે? પાઉલે કહ્યું કે તેનું હૃદય કરિંથી માટે ખુલ્લુ હતુ અને, તેના યોગ્ય બદલામાં, પાઉલ કરિંથના સંતો પાસેથી ઇચ્છતો હતો કે તેમના હૃદય પાઉલ અને તેના સાથીઓ માટે ખુલ્લા થાય.
6:13 hzou પાઉલ કોરીંથીઓ સાથે શું વિનિમય કરવા માંગે છે? પાઉલે કહ્યું કે તેમના હૃદયો કરિંથીઓ માટે ખુલ્લા હતા અને તેના યોગ્ય બદલામાં પાઉલ કરિંથના સંતો પાસેથી ઇચ્છતો હતો કે તેમના હૃદયો પણ પાઉલ અને તેના સાથીઓ માટે ખુલ્લા થાય.
6:14-16 x642 પાઉલ કયા કારણો આપે છે કે કરિંથના સંતોએ અવિશ્વાસીઓ સાથે કેમ અઘટિત સંબંધો ના રાખવા જોઈએ? પાઉલ નીચેના કારણો આપે છે. ન્યાયીપણાને અન્યાયીપણા સાથે સોબત કેમ હોય? અજવાળાને અંધકારની સાથે શી સંગત હોય? ખ્રિસ્તને બલિયાલની સાથે શો મિલાપ હોય? વિશ્વાસીને અવિશ્વાસી સાથે શો ભાગ હોય? ખ્રિસ્તના મંદિરને મૂર્તિઓ સાથે શો મેળ હોય?
6:17-18 u5ti ઈશ્વર શું કહે છે કે તે જેઓ, “ તેઓમાંથી નીકળી આવશે અને અલગ થશે, અને કોઈ મલિન વસ્તુને અડશે નહીં,” તેઓ માટે શું કરશે? ઈશ્વર કહે છે કે તેઓ તેમનો અંગીકાર કરશે. તે તેમના પિતા થશે અને તેઓ તેમના દીકરાદીકરીઓ થશે.
7:1 yeyh આપણે આપણી જાતને શાનાથી શુધ્ધ રાખવાની છે તે વિષે પાઉલ શું કહે છે? આપણે એ દરેક બાબતોથી આપણી જાતને શુધ્ધ રાખવાની છે કે જે આપણને શરીરમાં અને આત્મામાં અશુધ્ધ કરે છે.
7:2 ax17 કરિંથીઓ પાઉલના પોતાના માટે અને તેના સાથીઓ માટે શું કરે તે વિષે પાઉલ ઇચ્છતો હતો? પાઉલ તેમની પાસેથી ઇચ્છતો હતો કે, “અમારો અંગીકાર કરો!”
7:3-4 kc7w પાઉલ પાસે કરિંથના સંતો માટે ઉત્તેજનના કયા શબ્દો હતા? પાઉલે કરિંથના સંતોને કહ્યું કે તેઓ તેના અને તેમના સાથીઓના હૃદયોમાં, સાથે મરવાને અને સાથે જીવવાને હતા. પાઉલે તેમણે એ પણ કહ્યું કે તેને તેમનામાં બહુ ભરોસો હતો અને તે તેમના માટે અભિમાન કરતો હતો.
7:6-7 uwbv ઈશ્વરે પાઉલ અને તેના સાથીઓને જ્યારે તેઓ મક્દોનિયા આવ્યા અને તેમના પર ચારે બાજુથી વિપત્તિઓ હતી-બહાર લડાઇઓ હતી અને અંદર ઘણી જાતની બીક હતી ત્યારે કયો દિલાસો આપ્યો? ઈશ્વરે તેમને તિતસના આવ્યાથી, તિતસે કરિંથમાનાં સંતો પાસેથી દિલાસાની જે ખબર મેળવી હતી તેનાથી, અને કરિંથીઓની મહાન અભિલાષા, તેમનો શોક અને પાઉલ માટેની તેમની ઝંખનાથી દિલાસો આપ્યો.
7:8-9 esxj પાઉલના પહેલા પત્રએ કરિંથના સંતોમાં શું ઉત્પન્ન કર્યું? કરિંથના સંતોએ પાઉલના પહેલા પત્રના જવાબમાં ખેદનો અનુભવ કર્યો જે પસ્તાવા તરફ લઈ જાય છે.
7:9 ygq7 What did Godly sadness produce in the Corinthian saints? Sadness brought about repentance in them.
7:12 m7z2 Why did Paul say he wrote his previous letter to the Corinthian saints? Paul said he wrote so that the earnestness of the Corinthians saints for Paul and his companions should be made known to the Corinthian saints in the sight of God.
7:13 k2om Why was Titus joyful? He was joyful because his spirit was refreshed by all the Corinthian saints.

1 Reference ID Tags Quote Occurrence Question Response
49 5:4 kz4m જ્યારે આપણે આ તંબુમાં છીએ આપણે નિસાસા નાંખીએ છીએ એવું પાઉલે કેમ કહ્યું? પાઉલે આ કહ્યું કારણ કે જ્યારે આપણે આ તંબુમાં છીએ, આપણે બોજા હેઠળ છીએ અને આપણે વેષ્ટિત થવા ચાહી છીએ કે જેથી મરણ જીવનમાં ગરક થઈ જાય.
50 5:5 tqpu ઈશ્વરે આપણને જે થવાનું છે તેના બાના તરીકે શું આપ્યું? જે થવાનું છે તેના બાના તરીકે ઈશ્વરે આપણને તેમનો પવિત્રઆત્મા આપ્યો.
51 5:8 lyor પાઉલને શરીરમાં રહેવું કે પ્રભુ પાસે વાસો કરવો તેમાંથી શું પસંદ છે? પાઉલે કહ્યું, “શરીરથી વિયોગી થવું અને પ્રભુ સાથે વાસો કરવો તે અમને વધારે પસંદ છે.”
52 5:9 dei6 What was Paul’s goal? પાઉલનો ધ્યેય શું હતો? Paul made it his goal to please the Lord. પ્રભુને પ્રસન્ન કરવો એ પાઉલનો ધ્યેય હતો.
53 5:10 jo62 Why did Paul make it his goal to please the Lord? પાઉલે પ્રભુને પ્રસન્ન કરવાને પોતાનો ધ્યેય કેમ બનાવ્યો? Paul made this his goal because we all must appear before the judgment seat of Christ to receive what is due for the things done in the body, whether for good or for bad. પાઉલે આને તેનો ધ્યેય બનાવ્યો કારણકે આપણે દરેકે શરીરમાં રહીને જે જે ભલું કે ભૂંડું કર્યું હશે, તે પ્રમાણે ફળ પામવાને આપણે ખ્રિસ્તના ન્યાયાસન આગળ ઊભા રહેવું પડશે.
54 5:11 xb3x Why did Paul and his companions persuade people? પાઉલ અને તેના સાથીઓ લોકોને કેમ સમજાવતા હતા? They persuaded people because they knew the fear of the Lord. તેઓ લોકોને સમજાવતા હતા કારણકે તેઓ દેવનું ભય જાણતા હતા.
55 5:12 tyx7 Paul said they were not again recommending themselves to the Corinthian saints. What were they doing? પાઉલે કહ્યું કે તેઓ ફરીથી કરિંથીઓ આગળ પોતાના વખાણ કરતા નહોતા. તેઓ શું કરતા હતા? They were giving the Corinthian saints a reason to be proud of them, so that the Corinthian saints might have an answer for those who boasted about appearances but not about what was in the heart. તેઓ કરિંથીઓને તેઓને માટે અભિમાન કરવાનું કારણ આપતા હતા, કે જેથી કરિંથી સંતો પાસે જેઓ હૃદયમાં નહીં પણ બહારનો ડોળ રાખીને અભિમાન કરે છે તેઓને ઉત્તર આપવાનું સાધન હોય.
56 5:15 tm1r Since Christ died for all, what should those who live do? જો ખ્રિસ્ત બધાને માટે મર્યા તો જેઓ જીવે છે તેમણે શું કરવું જોઈએ? They should live no longer for themselves, but for him who died and was raised. તેમણે હવેથી પોતાના માટે જીવવું ના જોઈએ, પણ જે મર્યા અને જે પાછા ઉઠ્યા તેમના માટે જીવવું જોઈએ.
57 5:16 wb64 By what standards do the saints no longer judge anyone? સંતોએ હવેથી કોઈને કયા ધોરણથી ઓળખવા ના જોઈએ? The saints no longer judge anyone by human standards સંતોએ કોઈને પણ હવેથી માનવીય ધોરણો પ્રમાણે ઓળખવા ના જોઈએ.
58 5:17 fjw3 What happens to anyone who is in Christ? જે કોઈ ખ્રિસ્તમાં છે તેનું શું થાય છે? He is a new creation. The old things have passed away; new things have come. તે નવી ઉત્પત્તિ છે. જે જૂનું હતું તે જતું રહ્યું છે; તે નવું થયું છે.
59 5:19 epiw When God through Christ reconciles people to himself, what does God do for them? જ્યારે ઈશ્વર લોકોનું ખ્રિસ્તની મારફતે પોતાની સાથે સમાધાન કરાવે છે, ઈશ્વર તેમને માટે શું કરે છે? God doesn’t count their sinful stumblings against them, and he entrusts to them the message of reconciliation. ઈશ્વર તેઓના પાપમય અપરાધ તેઓને લેખે ગણતા નથી, તે તેમને સમાધાનનો સંદેશો સોંપે છે.
60 5:20 plr8 As appointed representatives of Christ, what is the plea of Paul and his companions to the Corinthians? ખ્રિસ્તના એલચીઓ તરીકે, પાઉલ અને તેના સાથીઓની કરિંથીઓને શું આજીજી હતી? Their plea to the Corinthians is to be reconciled to God for the sake of Christ! તેમની કરિંથીઓને આજીજી હતી કે ખ્રિસ્તને ખાતર ઈશ્વર સાથે સમાધાન કરો.
61 5:21 n2e0 Why did God make Christ become the sacrifice for our sin? ઈશ્વરે કેમ ખ્રિસ્તને આપણા પાપ માટે બલિદાન બનવા દીધા? God did this so that in Christ we might become the righteousness of God. ઈશ્વરે આમ કર્યું કે જેથી ખ્રિસ્તમાં આપણે ઈશ્વરનું ન્યાયીપણુ બની શકીએ.
62 6:1 j8xg What did Paul and his companions beg the Corinthians not to do? પાઉલ અને તેના સાથીઓએ કરિંથીઓને શું ના કરવા માટે વિનંતી કરી? They begged the Corinthians not to receive the grace of God to no effect. તેઓએ કરિંથીઓને ઈશ્વરની કૃપાનો અવરથા અંગીકાર ના કરવા માટે વિનંતી કરી.
63 6:2 dczo When is the favorable time? When is the day of salvation? ક્યારે માન્ય કાળ છે? ક્યારે તારણનો દિવસ છે? Now is the favorable time. Now is the day of salvation. હાલ જ માન્ય કાળ છે. હાલ જ તારણ નો દિવસ છે.
64 6:3 kyu3 Why did Paul and his companions not place a stumbling block in front of anyone? પાઉલ અને તેના સાથીઓ કોઈને ઠોકર ખાવાનું કારણ કેમ આપતા નહોતા? They didn’t put a stumbling block in front of anyone, for they did not want their ministry to be blamed. તેઓ કોઈને ઠોકર ખાવાનું કારણ આપતા નહોતા, કારણ કે તેઓ તેમની સેવામાં દોષ કાઢવામાં આવે તેવું ઇચ્છતા નહોતા.
65 6:4 e2c5 What did the actions of Paul and his companions prove? પાઉલ અને તેના સાથીઓના કાર્યોએ શું સાબિત કર્યું? Their actions proved they were God’s servants. તેઓના કાર્યોએ સાબિત કર્યું કે તેઓ ઈશ્વરના સેવકો હતા.
66 6:4-5 q45m What are some of the things that Paul and his companions endured? કઈ બાબતો છે કે જે પાઉલ અને તેના સાથીઓએ સહન કરી? They endured affliction, distress, hardship, beatings, imprisonments, riots, hard work, sleepless nights and hunger. તેમણે વિપત્તિ, તંગી, સંકટ, કોરડાનો માર, કેદ, દંગાઓ, સખત મહેનત, ઊંઘ વગરની રાતો, અને ભૂખ સહન કર્યા.
67 6:8 ik7g Even though Paul and his companions were truthful, of what were they accused? પાઉલ અને તેના સાથીઓ સાચા હતા છતાંપણ તેમના પર કયા દોષ મૂકવામાં આવ્યા? They were accused of being deceitful. તેમના પર ઠગ હોવાનો દોષ મૂકવામાં આવ્યો.
68 6:11 zq4x What exchange does Paul wish to make with the Corinthians? પાઉલ કરિંથીઓ સાથે કયો વિનિમય કરવા માંગે છે? Paul said his heart was wide open to the Corinthians and, in fair exchange, Paul wanted the Corinthians saints to open their hearts wide to Paul and his companions. પાઉલે કહ્યું કે તેનું હૃદય કરિંથી માટે ખુલ્લુ હતુ અને, તેના યોગ્ય બદલામાં, પાઉલ કરિંથના સંતો પાસેથી ઇચ્છતો હતો કે તેમના હૃદય પાઉલ અને તેના સાથીઓ માટે ખુલ્લા થાય.
69 6:13 hzou What exchange does Paul wish to make with the Corinthians? પાઉલ કોરીંથીઓ સાથે શું વિનિમય કરવા માંગે છે? Paul said their heart was wide open to the Corinthians and in fair exchange Paul wanted the Corinthians saints to open their hearts wide to Paul and his companions. પાઉલે કહ્યું કે તેમના હૃદયો કરિંથીઓ માટે ખુલ્લા હતા અને તેના યોગ્ય બદલામાં પાઉલ કરિંથના સંતો પાસેથી ઇચ્છતો હતો કે તેમના હૃદયો પણ પાઉલ અને તેના સાથીઓ માટે ખુલ્લા થાય.
70 6:14-16 x642 What reasons does Paul give as to why the Corinthian saints should not be tied together with unbelievers? પાઉલ કયા કારણો આપે છે કે કરિંથના સંતોએ અવિશ્વાસીઓ સાથે કેમ અઘટિત સંબંધો ના રાખવા જોઈએ? Paul gives the following reasons: What association does righteousness have with lawlessness? Does light have fellowship with darkness? Can Christ agree with Beliar? What share does a believer have together with an unbeliever? Can there be agreement between the temple of God and idols?. પાઉલ નીચેના કારણો આપે છે. ન્યાયીપણાને અન્યાયીપણા સાથે સોબત કેમ હોય? અજવાળાને અંધકારની સાથે શી સંગત હોય? ખ્રિસ્તને બલિયાલની સાથે શો મિલાપ હોય? વિશ્વાસીને અવિશ્વાસી સાથે શો ભાગ હોય? ખ્રિસ્તના મંદિરને મૂર્તિઓ સાથે શો મેળ હોય?
71 6:17-18 u5ti What does the Lord say he will do for those who will, “Come out from among them and be set apart, and touch no unclean thing…”? ઈશ્વર શું કહે છે કે તે જેઓ, “ તેઓમાંથી નીકળી આવશે અને અલગ થશે, અને કોઈ મલિન વસ્તુને અડશે નહીં,” તેઓ માટે શું કરશે? The Lord says he will welcome them. He will be a Father to them and they will be his sons and daughters. ઈશ્વર કહે છે કે તેઓ તેમનો અંગીકાર કરશે. તે તેમના પિતા થશે અને તેઓ તેમના દીકરાદીકરીઓ થશે.
72 7:1 yeyh Of what does Paul say we are supposed to cleanse ourselves? આપણે આપણી જાતને શાનાથી શુધ્ધ રાખવાની છે તે વિષે પાઉલ શું કહે છે? We are supposed to cleanse ourselves of everything that makes us unclean in body and spirit. આપણે એ દરેક બાબતોથી આપણી જાતને શુધ્ધ રાખવાની છે કે જે આપણને શરીરમાં અને આત્મામાં અશુધ્ધ કરે છે.
73 7:2 ax17 What did Paul want the Corinthian saints to do for himself and his companions? કરિંથીઓ પાઉલના પોતાના માટે અને તેના સાથીઓ માટે શું કરે તે વિષે પાઉલ ઇચ્છતો હતો? Paul wanted them to, “Make room for us!” પાઉલ તેમની પાસેથી ઇચ્છતો હતો કે, “અમારો અંગીકાર કરો!”
74 7:3-4 kc7w What words of encouragement did Paul have for the Corinthian saints? પાઉલ પાસે કરિંથના સંતો માટે ઉત્તેજનના કયા શબ્દો હતા? Paul told the Corinthian saints they were in his and his companion’s hearts, to die together and to live together. Paul also told them he had great confidence in them and was proud of them. પાઉલે કરિંથના સંતોને કહ્યું કે તેઓ તેના અને તેમના સાથીઓના હૃદયોમાં, સાથે મરવાને અને સાથે જીવવાને હતા. પાઉલે તેમણે એ પણ કહ્યું કે તેને તેમનામાં બહુ ભરોસો હતો અને તે તેમના માટે અભિમાન કરતો હતો.
75 7:6-7 uwbv What comfort did God give to Paul and his companions when they came to Macedonia and were troubled in every way – conflicts on the outside and fears on the inside? ઈશ્વરે પાઉલ અને તેના સાથીઓને જ્યારે તેઓ મક્દોનિયા આવ્યા અને તેમના પર ચારે બાજુથી વિપત્તિઓ હતી-બહાર લડાઇઓ હતી અને અંદર ઘણી જાતની બીક હતી ત્યારે કયો દિલાસો આપ્યો? God comforted them by the arrival of Titus, by the report of the comfort Titus had received from the Corinthian saints, and by the Corinthian’s great affection and their sorrow and deep concern for Paul. ઈશ્વરે તેમને તિતસના આવ્યાથી, તિતસે કરિંથમાનાં સંતો પાસેથી દિલાસાની જે ખબર મેળવી હતી તેનાથી, અને કરિંથીઓની મહાન અભિલાષા, તેમનો શોક અને પાઉલ માટેની તેમની ઝંખનાથી દિલાસો આપ્યો.
76 7:8-9 esxj What did Paul’s previous letter produce in the Corinthian saints? પાઉલના પહેલા પત્રએ કરિંથના સંતોમાં શું ઉત્પન્ન કર્યું? The Corinthian saints experienced grief unto repentance in response to Paul’s previous letter. કરિંથના સંતોએ પાઉલના પહેલા પત્રના જવાબમાં ખેદનો અનુભવ કર્યો જે પસ્તાવા તરફ લઈ જાય છે.
77 7:9 ygq7 What did Godly sadness produce in the Corinthian saints? Sadness brought about repentance in them.
78 7:12 m7z2 Why did Paul say he wrote his previous letter to the Corinthian saints? Paul said he wrote so that the earnestness of the Corinthians saints for Paul and his companions should be made known to the Corinthian saints in the sight of God.
79 7:13 k2om Why was Titus joyful? He was joyful because his spirit was refreshed by all the Corinthian saints.