Edit 'tq_2CO.tsv' using 'tc-create-app'

This commit is contained in:
NimitPatel 2023-04-14 11:39:04 +00:00
parent db6ff3212c
commit d186706caa
1 changed files with 25 additions and 25 deletions

View File

@ -74,31 +74,31 @@ Reference ID Tags Quote Occurrence Question Response
7:3-4 kc7w પાઉલ પાસે કરિંથના સંતો માટે ઉત્તેજનના કયા શબ્દો હતા? પાઉલે કરિંથના સંતોને કહ્યું કે તેઓ તેના અને તેમના સાથીઓના હૃદયોમાં, સાથે મરવાને અને સાથે જીવવાને હતા. પાઉલે તેમણે એ પણ કહ્યું કે તેને તેમનામાં બહુ ભરોસો હતો અને તે તેમના માટે અભિમાન કરતો હતો.
7:6-7 uwbv ઈશ્વરે પાઉલ અને તેના સાથીઓને જ્યારે તેઓ મક્દોનિયા આવ્યા અને તેમના પર ચારે બાજુથી વિપત્તિઓ હતી-બહાર લડાઇઓ હતી અને અંદર ઘણી જાતની બીક હતી ત્યારે કયો દિલાસો આપ્યો? ઈશ્વરે તેમને તિતસના આવ્યાથી, તિતસે કરિંથમાનાં સંતો પાસેથી દિલાસાની જે ખબર મેળવી હતી તેનાથી, અને કરિંથીઓની મહાન અભિલાષા, તેમનો શોક અને પાઉલ માટેની તેમની ઝંખનાથી દિલાસો આપ્યો.
7:8-9 esxj પાઉલના પહેલા પત્રએ કરિંથના સંતોમાં શું ઉત્પન્ન કર્યું? કરિંથના સંતોએ પાઉલના પહેલા પત્રના જવાબમાં ખેદનો અનુભવ કર્યો જે પસ્તાવા તરફ લઈ જાય છે.
7:9 ygq7 What did Godly sadness produce in the Corinthian saints? Sadness brought about repentance in them.
7:12 m7z2 Why did Paul say he wrote his previous letter to the Corinthian saints? Paul said he wrote so that the earnestness of the Corinthians saints for Paul and his companions should be made known to the Corinthian saints in the sight of God.
7:13 k2om Why was Titus joyful? He was joyful because his spirit was refreshed by all the Corinthian saints.
7:15 mitf Why did Titus affection for the Corinthian saints grow even greater? Titus affection for the Corinthian saints grew even greater as he remembered the obedience of all the Corinthian saints as they welcomed him with fear and trembling.
8:1 r2ai What did Paul want the Corinthian brothers and sisters to know? Paul wanted them to know about the grace of God that was given to the churches of Macedonia.
8:2 lrui What did the churches of Macedonia do during a great test of affliction, and even though were extremely poor? They produced great riches of generosity.
8:6 nvfq What did Paul urge Titus to do? Paul urged Titus to bring to completion this act of grace on the part of the Corinthian saints.
8:7 nsw3 In what else did the Corinthian believers abound? They abounded in faith, in speech, in knowledge, in all diligence, and in their love for Paul.
8:12 ek7v What does Paul say is a good and acceptable thing? Paul says it is a good and acceptable thing for the Corinthian saints to have a readiness to do that work.
8:13-14 ghbz Does Paul want this task to be done so others may be relieved and the Corinthian saints may be burdened? No. Paul said the Corinthians' abundance at that current time would supply what they (the other saints) needed, and so that their abundance might also supply the Corinthian saints' need, and so that there might be fairness.
8:16-17 oufl What did Titus do after God put into his heart the same earnest care that Paul had for the Corinthian saints? Titus accepted Pauls appeal, and being very earnest about it, he came to the Corinthian saints of his own free will.
8:20 pf1h What was Paul careful to avoid in his actions concerning this act of generosity? Paul was careful to avoid giving anyone reason to complain about his actions.
8:24 vglq What did Paul tell the Corinthian saints to do concerning the brothers that were sent to them by the other churches? Paul told the Corinthian church to show them their love and to show them why Paul had boasted about the Corinthian church among the other churches.
9:1 o3wa About what does Paul say it is not necessary to write to the Corinthian saints? Paul says it isnt necessary to write to them concerning the ministry for the saints.
9:3 bjar Why did Paul send the brothers to Corinth? He sent the brothers so that his boasting about the Corinthian saints might not be futile, and so that the Corinthian saints would be ready, as Paul said they would be.
9:4-5 tumg Why did Paul think it necessary to urge the brothers to go to the Corinthian saints and make arrangements in advance for the gift the Corinthians had promised? Paul thought is necessary so that Paul and his companions would not be put to shame in case any Macedonians came with Paul and found the Corinthians unprepared. Paul wanted the Corinthians to be ready with the gift as one freely offered and not because the Corinthians were forced to give it.
9:6 rbsa What does Paul say is the point of their giving? Paul says the point is this: “The one who sow sparingly will reap sparingly, and the one who sows bountifully will also reap bountifully.”
9:7 clv5 How is each one to give? Each one is to give as he has planned in his heart—not out of compelling obligation or so as to have sorrow when he gives.
9:10-11 n3di What was the one who provides seed for the sower and bread for food going to do for the Corinthian saints? That one was going to supply and multiply their seed for sowing and increase the harvest of their righteousness. They were going to be enriched in every way so they could be generous.
9:13 bh3f How did the Corinthian saints glorify God? They glorified God by the obedience of their confession to the gospel of Christ and the generosity of their gift.
9:14 b12z Why did the other saints long for the Corinthian saints as they prayed for them? They longed for them because of the exceedingly great grace of God that was upon the Corinthians.
10:2 v5cq What did Paul beg of the Corinthian saints? Paul begged of them that when he was present with them, he would not have to be bold with self-confidence.
10:2 v6f7 For what occasion did Paul think he would have to be bold with self-confidence? Paul thought he would have to be bold with self-confidence when he opposed those who supposed that Paul and his companions were living according to the flesh.
10:4 v4sc When Paul and his companions waged war, what kind of weapons did they not use? Paul and his companions did not use fleshly weapons when they waged war.
10:4 f5m5 What did the weapons that Paul used have the power to do? The weapons Paul used had divine power to destroy strongholds.
7:9 ygq7 કરિંથના સંતોમાં ઈશ્વરની ઇચ્છા પ્રમાણે થતા ખેદે શું ઉત્પન્ન કર્યું? ખેદ થવાથી તેમનામાં પસ્તાવો ઉત્પન થયો.
7:12 m7z2 પાઉલે કરિંથના સંતોને પહેલો પત્ર કેમ લખ્યો હતો તે વિષે શું કહ્યું? પાઉલે કહ્યું કે તેણે લખ્યું કે જેથી કરિંથના સંતોની પાઉલ અને તેના સાથીઓ માટે જે લાગણી હતી તે ઈશ્વરની આગળ તેમને પ્રગટ થાય.
7:13 k2om તિતસને કેમ આનંદ થયો? તે આનંદિત હતો કારણકે કરિંથના સર્વ સંતોથી તેનો આત્મા વિસામો પામ્યો હતો.
7:15 mitf તિતસની કરિંથના સંતો માટેની મમતા કેમ પુષ્કળ થઈ? તિતસની કરિંથના સંતો માટેની મમતા પુષ્કળ થઈ કારણકે તેને જ્યારે કરિંથના સંતોએ તેનો ભય અને કંપારી સહિત સ્વીકાર કર્યો હતો તેનું સ્મરણ થયું.
8:1 r2ai પાઉલ કરિંથના ભાઈઓ અને બહેનો શું જાણે એવું ઇચ્છતો હતો? પાઉલ ઇચ્છતો હતો કે તેઓ મકદોનિયાની મંડળીઓ પર થયેલી ઈશ્વરની કૃપા વિષે જાણે.
8:2 lrui મકદોનિયાની મંડળીઓએ તેઓની વિપત્તિથી ભારે કસોટી દરમિયાન અને તેઓ ખૂબ જ ગરીબ હતા ત્યારે શું કર્યું? તેઓએ ઉદારતારૂપી સમૃદ્ધિ દર્શાવી.
8:6 nvfq પાઉલે તિતસને શું કરવા વિનંતી કરી? પાઉલે તિતસને કરિંથના સંતોમાં આ ઉદારતાનું કાર્ય સંપૂર્ણ કરવા વિનંતી કરી.
8:7 nsw3 કરિંથના વિશ્વાસીઓ બીજી કઈ બાબતમાં વધ્યા? તેઓ વિશ્વાસમાં, વાકચાતુર્યમાં, જ્ઞાનમાં, ભારે ઉત્કંઠામાં અને પાઉલ માટેના તેમના પ્રેમમાં વધ્યા.
8:12 ek7v શું સારું અને માન્ય છે તે વિષે પાઉલ શું કહે છે? પાઉલ કહે છે કે કરિંથના સંતો માટે તે કામ કરવાની તૈયારી (તીવ્ર ઈચ્છા) એ સારી અને માન્ય છે.
8:13-14 ghbz શું પાઉલ આ કામ કરાવવા માંગતો હતો કે જેથી બીજાઓને આરામ થાય અને કરિંથના સંતોને સંકટ થાય? ના. પાઉલે કહ્યું કે કરિંથીઓની પુષ્કળતા તે સમયે તેઓની (બીજા સંતોની) જરૂરિયાતો પૂરી પાડે, અને જેથી તેમની પુષ્કળતા કરિંથના સંતોની જરૂરિયાતો પૂરી પાડે, કે જેથી સમાનતા થાય.
8:16-17 oufl ઈશ્વરે તિતસના હૃદયમાં પાઉલને કરિંથના સંતો માટે જેવી કાળજી હતી તેવી આતુર કાળજી ઉત્પન્ન કરી પછી તિતસે શું કર્યું? તિતસે પાઉલની વિનંતી સ્વીકારી, અને તેના વિષે ખૂબ આતુર હોવાથી, તે પોતાની ખુશીથી કરિંથના સંતો પાસે આવ્યો.
8:20 pf1h પાઉલે તેના ઉદારતાના કાર્યના સંબંધમાં કઈ બાબતને ટાળવાની સંભાળ લીધી? પાઉલે કોઈને તેના કાર્ય વિશે કોઈને દોષ મૂકવાનું કારણ આપવાનું ટાળવાની સંભાળ લીધી.
8:24 vglq બીજી મંડળીઓ દ્વારા મોકલવામાં આવેલા ભાઈઓના સબંધી કરિંથના સંતોને પાઉલે શું કરવા કહ્યું?\n\n પાઉલે કરિંથની મંડળીને તેમણે તેમનો પ્રેમ બતાવવા કહ્યું અને તે દર્શાવવા કહ્યું કે પાઉલે બીજી મંડળીઓમાં કરિંથની મંડળી વિષે કેમ અભિમાન કર્યું હતું.
9:1 o3wa શાના વિષે પાઉલે કહ્યું કે કરિંથના સંતોને તેના વિષે લખવાની અગત્ય નથી? પાઉલે કહ્યું કે સંતોની સેવા બજાવવા વિષે તેમણે લખવાની અગત્ય નથી.
9:3 bjar પાઉલે ભાઈઓને કરિંથ કેમ મોકલ્યા? પાઉલે ભાઈઓને મોકલ્યા કે જેથી તેનું કરિંથના સંતો વિષેનું અભિમાન વ્યર્થ ના જાય, અને તેથી કરિંથના સંતો, જેમ પાઉલે કહ્યું તેમ, તૈયાર થાય.
9:4-5 tumg પાઉલને ભાઈઓને કરિંથના સંતો પાસે જવાની વિનંતી કરવાની અને કરિંથીઓએ જે દાન આપવાનું વચન આપ્યું હતું તેની વ્યવસ્થા કરવાની અગત્ય કેમ જણાઈ? પાઉલને તેની અગત્ય જણાઈ કે જેથી પાઉલ અને તેના સાથીઓએ શરમાવવું ના પડે રખેને મકદોનિયાના કોઈ માણસો પાઉલ સાથે આવે અને કરિંથીઓને તૈયાર નહીં થયેલા જુએ. પાઉલ ઈચ્છતો હતો કે કરિંથીઓ જાણે કોઈ ઉદારતાથી આપતું હોય તેમ તેમના દાનો સાથે તૈયાર રહે એમ નહીં કે જાણે કે કરિંથીઓને આપવા માટે જબરદસ્તી કરવામાં આવી હોય.
9:6 rbsa તેમના આપવાનો મુખ્ય મુદ્દો કયો છે તે વિષે પાઉલે શું કહે છે? પાઉલ કહે છે કે મુદ્દો આ છે: “જે કૃપણતાથી વાવે છે, તે લણશે પણ કૃપણતાથી; અને જે ઉદારતાથી વાવે છે, તે લણશે પણ ઉદારતાથી.”
9:7 clv5 દરેકે કેવી રીતે આપવાનું છે? દરેકે પોતાના હૃદયમાં ઠરાવ્યું છે તેમ તેણે આપવું-ફરજિયાત નહીં કે જ્યારે તે આપે ત્યારે ખેદથી નહીં.
9:10-11 n3di જે વાવનારને સારું બી તથા ખોરાકને સારું રોટલી પૂરાં પાડે છે તે કરિંથના સંતો માટે શું કરશે? તે તેમનું વાવવાનું બીજ પૂરું પાડશે અને વધારશે અને તેમના ન્યાયપણાના ફળની વૃધ્ધિ કરશે. તેઓ સર્વ પ્રકારે ધનવાન થશે જેથી તેઓ ઉદાર થાય.
9:13 bh3f કરિંથના સંતોએ કઈ રીતે ઈશ્વરને મહિમાવાન કર્યા? તેઓએ તેમની ખ્રિસ્તની સુવાર્તા પ્રત્યેની કબૂલાતને આધીન થઈને અને તેમના દાનો ની ઉદારતાથી ઈશ્વરને મહિમાવાન કર્યા.
9:14 b12z બીજા સંતો કેમ કરિંથના સંતો માટે પ્રાર્થના કરીને તેઓ પર મમતા રાખતા હતા? તેઓ ઈશ્વરની ઘણી કૃપા જે કરિંથીઓ પર હતી તેને લીધે તેમના પર મમતા રાખતા હતા.
10:2 v5cq પાઉલ કરિંથીઓને શું આજીજી કરે છે? પાઉલ તેમને આજીજી કરે છે કે જ્યારે તે તેમની સાથે હાજર હોય, ત્યારે તેણે નિશ્ચયતાથી હિંમતવાન ના થવું પડે.
10:2 v6f7 પાઉલ કયા પ્રસંગ માટે નિશ્ચયતાથી હિંમતવાન થવાનું વિચારતો હતો? પાઉલે વિચાર્યું કે તેણે નિશ્ચયતાથી હિંમતવાન થવું પડશે જ્યારે તે એવા લોકોનો સામનો કરે જેઓ એવું માનતા હતા કે પાઉલ અને તેના સાથીઓ દેહ પ્રમાણે ચાલતા હતા.
10:4 v4sc જ્યારે પાઉલ અને તેના સાથીઓ લડાઈ કરતા હતા, ત્યારે કયા પ્રકારના હથિયારોનો તેઓ ઉપયોગ કરતા નહોતા? પાઉલ અને તેના સાથીઓ જ્યારે લડાઈ કરતા ત્યારે સાંસારિક હથિયારોનો ઉપયોગ નહોતા કરતા.
10:4 f5m5 પાઉલ જે હથિયારોનો ઉપયોગ કરતો હતો તેમાં શું કરવાનું સામર્થ્ય હતું? જે હથિયારોનો પાઉલ ઉપયોગ કરતો હતો તેમાં કિલ્લાઓને તોડી પાડવાનું ઈશ્વરીય સામર્થ્ય હતું.
10:8 gvuy For what reason did the Lord give Paul and his companions authority? The Lord gave Paul and his companions authority so they could build up the Corinthian saints and not destroy them.
10:10 x852 What were some people saying about Paul and his letters? Some were saying Pauls letters were serious and powerful, but physically he was weak and his speech was not worth listening to.
10:11 o9m6 What did Paul say to those who thought he was much different in person than his letters indicated? Paul said that what he said by letter when he was away would be the same as he would do when he was there with the Corinthians saints.

1 Reference ID Tags Quote Occurrence Question Response
74 7:3-4 kc7w પાઉલ પાસે કરિંથના સંતો માટે ઉત્તેજનના કયા શબ્દો હતા? પાઉલે કરિંથના સંતોને કહ્યું કે તેઓ તેના અને તેમના સાથીઓના હૃદયોમાં, સાથે મરવાને અને સાથે જીવવાને હતા. પાઉલે તેમણે એ પણ કહ્યું કે તેને તેમનામાં બહુ ભરોસો હતો અને તે તેમના માટે અભિમાન કરતો હતો.
75 7:6-7 uwbv ઈશ્વરે પાઉલ અને તેના સાથીઓને જ્યારે તેઓ મક્દોનિયા આવ્યા અને તેમના પર ચારે બાજુથી વિપત્તિઓ હતી-બહાર લડાઇઓ હતી અને અંદર ઘણી જાતની બીક હતી ત્યારે કયો દિલાસો આપ્યો? ઈશ્વરે તેમને તિતસના આવ્યાથી, તિતસે કરિંથમાનાં સંતો પાસેથી દિલાસાની જે ખબર મેળવી હતી તેનાથી, અને કરિંથીઓની મહાન અભિલાષા, તેમનો શોક અને પાઉલ માટેની તેમની ઝંખનાથી દિલાસો આપ્યો.
76 7:8-9 esxj પાઉલના પહેલા પત્રએ કરિંથના સંતોમાં શું ઉત્પન્ન કર્યું? કરિંથના સંતોએ પાઉલના પહેલા પત્રના જવાબમાં ખેદનો અનુભવ કર્યો જે પસ્તાવા તરફ લઈ જાય છે.
77 7:9 ygq7 What did Godly sadness produce in the Corinthian saints? કરિંથના સંતોમાં ઈશ્વરની ઇચ્છા પ્રમાણે થતા ખેદે શું ઉત્પન્ન કર્યું? Sadness brought about repentance in them. ખેદ થવાથી તેમનામાં પસ્તાવો ઉત્પન થયો.
78 7:12 m7z2 Why did Paul say he wrote his previous letter to the Corinthian saints? પાઉલે કરિંથના સંતોને પહેલો પત્ર કેમ લખ્યો હતો તે વિષે શું કહ્યું? Paul said he wrote so that the earnestness of the Corinthians saints for Paul and his companions should be made known to the Corinthian saints in the sight of God. પાઉલે કહ્યું કે તેણે લખ્યું કે જેથી કરિંથના સંતોની પાઉલ અને તેના સાથીઓ માટે જે લાગણી હતી તે ઈશ્વરની આગળ તેમને પ્રગટ થાય.
79 7:13 k2om Why was Titus joyful? તિતસને કેમ આનંદ થયો? He was joyful because his spirit was refreshed by all the Corinthian saints. તે આનંદિત હતો કારણકે કરિંથના સર્વ સંતોથી તેનો આત્મા વિસામો પામ્યો હતો.
80 7:15 mitf Why did Titus’ affection for the Corinthian saints grow even greater? તિતસની કરિંથના સંતો માટેની મમતા કેમ પુષ્કળ થઈ? Titus’ affection for the Corinthian saints grew even greater as he remembered the obedience of all the Corinthian saints as they welcomed him with fear and trembling. તિતસની કરિંથના સંતો માટેની મમતા પુષ્કળ થઈ કારણકે તેને જ્યારે કરિંથના સંતોએ તેનો ભય અને કંપારી સહિત સ્વીકાર કર્યો હતો તેનું સ્મરણ થયું.
81 8:1 r2ai What did Paul want the Corinthian brothers and sisters to know? પાઉલ કરિંથના ભાઈઓ અને બહેનો શું જાણે એવું ઇચ્છતો હતો? Paul wanted them to know about the grace of God that was given to the churches of Macedonia. પાઉલ ઇચ્છતો હતો કે તેઓ મકદોનિયાની મંડળીઓ પર થયેલી ઈશ્વરની કૃપા વિષે જાણે.
82 8:2 lrui What did the churches of Macedonia do during a great test of affliction, and even though were extremely poor? મકદોનિયાની મંડળીઓએ તેઓની વિપત્તિથી ભારે કસોટી દરમિયાન અને તેઓ ખૂબ જ ગરીબ હતા ત્યારે શું કર્યું? They produced great riches of generosity. તેઓએ ઉદારતારૂપી સમૃદ્ધિ દર્શાવી.
83 8:6 nvfq What did Paul urge Titus to do? પાઉલે તિતસને શું કરવા વિનંતી કરી? Paul urged Titus to bring to completion this act of grace on the part of the Corinthian saints. પાઉલે તિતસને કરિંથના સંતોમાં આ ઉદારતાનું કાર્ય સંપૂર્ણ કરવા વિનંતી કરી.
84 8:7 nsw3 In what else did the Corinthian believers abound? કરિંથના વિશ્વાસીઓ બીજી કઈ બાબતમાં વધ્યા? They abounded in faith, in speech, in knowledge, in all diligence, and in their love for Paul. તેઓ વિશ્વાસમાં, વાકચાતુર્યમાં, જ્ઞાનમાં, ભારે ઉત્કંઠામાં અને પાઉલ માટેના તેમના પ્રેમમાં વધ્યા.
85 8:12 ek7v What does Paul say is a good and acceptable thing? શું સારું અને માન્ય છે તે વિષે પાઉલ શું કહે છે? Paul says it is a good and acceptable thing for the Corinthian saints to have a readiness to do that work. પાઉલ કહે છે કે કરિંથના સંતો માટે તે કામ કરવાની તૈયારી (તીવ્ર ઈચ્છા) એ સારી અને માન્ય છે.
86 8:13-14 ghbz Does Paul want this task to be done so others may be relieved and the Corinthian saints may be burdened? શું પાઉલ આ કામ કરાવવા માંગતો હતો કે જેથી બીજાઓને આરામ થાય અને કરિંથના સંતોને સંકટ થાય? No. Paul said the Corinthians' abundance at that current time would supply what they (the other saints) needed, and so that their abundance might also supply the Corinthian saints' need, and so that there might be fairness. ના. પાઉલે કહ્યું કે કરિંથીઓની પુષ્કળતા તે સમયે તેઓની (બીજા સંતોની) જરૂરિયાતો પૂરી પાડે, અને જેથી તેમની પુષ્કળતા કરિંથના સંતોની જરૂરિયાતો પૂરી પાડે, કે જેથી સમાનતા થાય.
87 8:16-17 oufl What did Titus do after God put into his heart the same earnest care that Paul had for the Corinthian saints? ઈશ્વરે તિતસના હૃદયમાં પાઉલને કરિંથના સંતો માટે જેવી કાળજી હતી તેવી આતુર કાળજી ઉત્પન્ન કરી પછી તિતસે શું કર્યું? Titus accepted Paul’s appeal, and being very earnest about it, he came to the Corinthian saints of his own free will. તિતસે પાઉલની વિનંતી સ્વીકારી, અને તેના વિષે ખૂબ આતુર હોવાથી, તે પોતાની ખુશીથી કરિંથના સંતો પાસે આવ્યો.
88 8:20 pf1h What was Paul careful to avoid in his actions concerning this act of generosity? પાઉલે તેના ઉદારતાના કાર્યના સંબંધમાં કઈ બાબતને ટાળવાની સંભાળ લીધી? Paul was careful to avoid giving anyone reason to complain about his actions. પાઉલે કોઈને તેના કાર્ય વિશે કોઈને દોષ મૂકવાનું કારણ આપવાનું ટાળવાની સંભાળ લીધી.
89 8:24 vglq What did Paul tell the Corinthian saints to do concerning the brothers that were sent to them by the other churches? બીજી મંડળીઓ દ્વારા મોકલવામાં આવેલા ભાઈઓના સબંધી કરિંથના સંતોને પાઉલે શું કરવા કહ્યું?\n\n Paul told the Corinthian church to show them their love and to show them why Paul had boasted about the Corinthian church among the other churches. પાઉલે કરિંથની મંડળીને તેમણે તેમનો પ્રેમ બતાવવા કહ્યું અને તે દર્શાવવા કહ્યું કે પાઉલે બીજી મંડળીઓમાં કરિંથની મંડળી વિષે કેમ અભિમાન કર્યું હતું.
90 9:1 o3wa About what does Paul say it is not necessary to write to the Corinthian saints? શાના વિષે પાઉલે કહ્યું કે કરિંથના સંતોને તેના વિષે લખવાની અગત્ય નથી? Paul says it isn’t necessary to write to them concerning the ministry for the saints. પાઉલે કહ્યું કે સંતોની સેવા બજાવવા વિષે તેમણે લખવાની અગત્ય નથી.
91 9:3 bjar Why did Paul send the brothers to Corinth? પાઉલે ભાઈઓને કરિંથ કેમ મોકલ્યા? He sent the brothers so that his boasting about the Corinthian saints might not be futile, and so that the Corinthian saints would be ready, as Paul said they would be. પાઉલે ભાઈઓને મોકલ્યા કે જેથી તેનું કરિંથના સંતો વિષેનું અભિમાન વ્યર્થ ના જાય, અને તેથી કરિંથના સંતો, જેમ પાઉલે કહ્યું તેમ, તૈયાર થાય.
92 9:4-5 tumg Why did Paul think it necessary to urge the brothers to go to the Corinthian saints and make arrangements in advance for the gift the Corinthians had promised? પાઉલને ભાઈઓને કરિંથના સંતો પાસે જવાની વિનંતી કરવાની અને કરિંથીઓએ જે દાન આપવાનું વચન આપ્યું હતું તેની વ્યવસ્થા કરવાની અગત્ય કેમ જણાઈ? Paul thought is necessary so that Paul and his companions would not be put to shame in case any Macedonians came with Paul and found the Corinthians unprepared. Paul wanted the Corinthians to be ready with the gift as one freely offered and not because the Corinthians were forced to give it. પાઉલને તેની અગત્ય જણાઈ કે જેથી પાઉલ અને તેના સાથીઓએ શરમાવવું ના પડે રખેને મકદોનિયાના કોઈ માણસો પાઉલ સાથે આવે અને કરિંથીઓને તૈયાર નહીં થયેલા જુએ. પાઉલ ઈચ્છતો હતો કે કરિંથીઓ જાણે કોઈ ઉદારતાથી આપતું હોય તેમ તેમના દાનો સાથે તૈયાર રહે એમ નહીં કે જાણે કે કરિંથીઓને આપવા માટે જબરદસ્તી કરવામાં આવી હોય.
93 9:6 rbsa What does Paul say is the point of their giving? તેમના આપવાનો મુખ્ય મુદ્દો કયો છે તે વિષે પાઉલે શું કહે છે? Paul says the point is this: “The one who sow sparingly will reap sparingly, and the one who sows bountifully will also reap bountifully.” પાઉલ કહે છે કે મુદ્દો આ છે: “જે કૃપણતાથી વાવે છે, તે લણશે પણ કૃપણતાથી; અને જે ઉદારતાથી વાવે છે, તે લણશે પણ ઉદારતાથી.”
94 9:7 clv5 How is each one to give? દરેકે કેવી રીતે આપવાનું છે? Each one is to give as he has planned in his heart—not out of compelling obligation or so as to have sorrow when he gives. દરેકે પોતાના હૃદયમાં ઠરાવ્યું છે તેમ તેણે આપવું-ફરજિયાત નહીં કે જ્યારે તે આપે ત્યારે ખેદથી નહીં.
95 9:10-11 n3di What was the one who provides seed for the sower and bread for food going to do for the Corinthian saints? જે વાવનારને સારું બી તથા ખોરાકને સારું રોટલી પૂરાં પાડે છે તે કરિંથના સંતો માટે શું કરશે? That one was going to supply and multiply their seed for sowing and increase the harvest of their righteousness. They were going to be enriched in every way so they could be generous. તે તેમનું વાવવાનું બીજ પૂરું પાડશે અને વધારશે અને તેમના ન્યાયપણાના ફળની વૃધ્ધિ કરશે. તેઓ સર્વ પ્રકારે ધનવાન થશે જેથી તેઓ ઉદાર થાય.
96 9:13 bh3f How did the Corinthian saints glorify God? કરિંથના સંતોએ કઈ રીતે ઈશ્વરને મહિમાવાન કર્યા? They glorified God by the obedience of their confession to the gospel of Christ and the generosity of their gift. તેઓએ તેમની ખ્રિસ્તની સુવાર્તા પ્રત્યેની કબૂલાતને આધીન થઈને અને તેમના દાનો ની ઉદારતાથી ઈશ્વરને મહિમાવાન કર્યા.
97 9:14 b12z Why did the other saints long for the Corinthian saints as they prayed for them? બીજા સંતો કેમ કરિંથના સંતો માટે પ્રાર્થના કરીને તેઓ પર મમતા રાખતા હતા? They longed for them because of the exceedingly great grace of God that was upon the Corinthians. તેઓ ઈશ્વરની ઘણી કૃપા જે કરિંથીઓ પર હતી તેને લીધે તેમના પર મમતા રાખતા હતા.
98 10:2 v5cq What did Paul beg of the Corinthian saints? પાઉલ કરિંથીઓને શું આજીજી કરે છે? Paul begged of them that when he was present with them, he would not have to be bold with self-confidence. પાઉલ તેમને આજીજી કરે છે કે જ્યારે તે તેમની સાથે હાજર હોય, ત્યારે તેણે નિશ્ચયતાથી હિંમતવાન ના થવું પડે.
99 10:2 v6f7 For what occasion did Paul think he would have to be bold with self-confidence? પાઉલ કયા પ્રસંગ માટે નિશ્ચયતાથી હિંમતવાન થવાનું વિચારતો હતો? Paul thought he would have to be bold with self-confidence when he opposed those who supposed that Paul and his companions were living according to the flesh. પાઉલે વિચાર્યું કે તેણે નિશ્ચયતાથી હિંમતવાન થવું પડશે જ્યારે તે એવા લોકોનો સામનો કરે જેઓ એવું માનતા હતા કે પાઉલ અને તેના સાથીઓ દેહ પ્રમાણે ચાલતા હતા.
100 10:4 v4sc When Paul and his companions waged war, what kind of weapons did they not use? જ્યારે પાઉલ અને તેના સાથીઓ લડાઈ કરતા હતા, ત્યારે કયા પ્રકારના હથિયારોનો તેઓ ઉપયોગ કરતા નહોતા? Paul and his companions did not use fleshly weapons when they waged war. પાઉલ અને તેના સાથીઓ જ્યારે લડાઈ કરતા ત્યારે સાંસારિક હથિયારોનો ઉપયોગ નહોતા કરતા.
101 10:4 f5m5 What did the weapons that Paul used have the power to do? પાઉલ જે હથિયારોનો ઉપયોગ કરતો હતો તેમાં શું કરવાનું સામર્થ્ય હતું? The weapons Paul used had divine power to destroy strongholds. જે હથિયારોનો પાઉલ ઉપયોગ કરતો હતો તેમાં કિલ્લાઓને તોડી પાડવાનું ઈશ્વરીય સામર્થ્ય હતું.
102 10:8 gvuy For what reason did the Lord give Paul and his companions authority? The Lord gave Paul and his companions authority so they could build up the Corinthian saints and not destroy them.
103 10:10 x852 What were some people saying about Paul and his letters? Some were saying Paul’s letters were serious and powerful, but physically he was weak and his speech was not worth listening to.
104 10:11 o9m6 What did Paul say to those who thought he was much different in person than his letters indicated? Paul said that what he said by letter when he was away would be the same as he would do when he was there with the Corinthians saints.