translationCore-Create-BCS_.../1PE/04/11.md

5 lines
423 B
Markdown
Raw Normal View History

2022-11-09 05:16:08 +00:00
# શા માટે દરેક વિશ્વાસીઓએ તેમને મળેલી ભેટનો ઉપયોગ એકબીજાની સેવા કરવા માટે કરવો જોઈએ?
તેઓએ તેમની ભેટોનો ઉપયોગ કરવાનો હતો જેથી ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવનો મહિમા થાય.