translationCore-Create-BCS_.../1PE/04/01.md

5 lines
414 B
Markdown
Raw Normal View History

2022-11-09 05:16:08 +00:00
# પિતરે વિશ્વાસીઓને પોતાને સજ્જ કરવાની આજ્ઞા શાની સાથે આપી?
તેણે તેઓને આજ્ઞા આપી કે ખ્રિસ્તે જ્યારે દેહમાં દુઃખ સહન કર્યું ત્યારે તે જ આશયથી પોતાને સજ્જ કરો.