# પિતરે વિશ્વાસીઓને પોતાને સજ્જ કરવાની આજ્ઞા શાની સાથે આપી? તેણે તેઓને આજ્ઞા આપી કે ખ્રિસ્તે જ્યારે દેહમાં દુઃખ સહન કર્યું ત્યારે તે જ આશયથી પોતાને સજ્જ કરો.