translationCore-Create-BCS_.../1PE/03/20.md

5 lines
430 B
Markdown
Raw Normal View History

2022-11-09 05:16:08 +00:00
# જે આત્માઓને ખ્રિસ્તે આત્મામાં ઉપદેશ આપ્યો તે આત્માઓ હવે જેલમાં કેમ હતા?
નુહના દિવસોમાં દેવની ધીરજ રાહ જોતી હતી ત્યારે જે આત્માઓ હવે જેલમાં છે તેઓ અવજ્ઞાકારી હતા.