# જે આત્માઓને ખ્રિસ્તે આત્મામાં ઉપદેશ આપ્યો તે આત્માઓ હવે જેલમાં કેમ હતા? નુહના દિવસોમાં દેવની ધીરજ રાહ જોતી હતી ત્યારે જે આત્માઓ હવે જેલમાં છે તેઓ અવજ્ઞાકારી હતા.