translationCore-Create-BCS_.../1th/05/21.md

5 lines
436 B
Markdown
Raw Normal View History

2022-06-15 06:56:34 +00:00
#પ્રબોધવાણીઑ વિષે પાઉલ વિશ્વાસીઓને કઈ સૂચનાઓ આપે છે?
પાઉલ વિશ્વાસીઓને સૂચનાઓ આપે છે કે પ્રબોધવાણીઓને તુચ્છકારશો નહીં, સઘળી બાબતોને પારખો, જે સારું છે તેને વળગી રહો.