translationCore-Create-BCS_.../1th/02/12.md

5 lines
482 B
Markdown
Raw Normal View History

2022-06-15 06:56:34 +00:00
# પાઉલે થેસ્સલોનિકીઓએ કેવી રીતે ચાલવું જોઈએ તેવું કઈ રીતે કહ્યું?
પાઉલે થેસ્સલોનિકીઓને કહ્યું કે તેમણે ઈશ્વર જે તેમને પોતાના રાજ્ય તથા મહિમા માં તેડે છે તેને યોગ્ય થઈને ચાલવું જોઈએ.