translationCore-Create-BCS_.../1th/01/03.md

5 lines
423 B
Markdown
Raw Normal View History

2022-06-15 06:56:34 +00:00
# પાઉલ હંમેશા ઈશ્વર સમક્ષ થેસ્સલોનિકીઓ વિશે શું યાદ રાખે છે?
પાઉલ તેંમના વિશ્વાસના કામને, તેંમના પ્રેમપૂર્વકની મહેનતને, અને આશાથી ઉત્પન્ન થતી ધીરજને યાદ કરે છે.