RepoConversions_gu_obs-tn/content/44/05.md

1.5 KiB

(પિતર ભીડ સમક્ષ ઉપદેશ ચાલુ રાખે છે.)

જીવનનો અધિકારી

એટલે કે, "જે એક જીવન બનાવનાર" અથવા, "જે આપણને જીવન આપે છે" અથવા,"એક જે લોકોને જીવવા માટેનું કારણ બને છે." આ ઈસુનો ઉલ્લેખ કરે છે.

તમારા કૃત્યો

આ રીતે પણ ભાષાંતર કરી શકાય છે "જે બાબતો તમે કરી હતી." આ ઈસુને મારી નાખવા માટે તેમના પિલાતને કહેવા વિશેનો ઉલ્લેખ કરે છે.

દેવ તરફ ફરો

એટલે કે, "દેવને માનવાનું નક્કી કરવું."

તમારા પાપ ધોઇ નાંખશે

આ રીતે ભાષાંતર કરી શકય છે, "ઈશ્વર તમારા પાપો ધોઈ નાંખશે" અથવા, "દેવ તમારા પાપોને દૂર કરી અને તમને પવિત્ર કરશે" આ તે વિશે વાત કરે છે કે દેવ સંપૂર્ણપણે તેમના પાપોને દૂર કરીને લોકોને આત્મામાં શુદ્ધ કરશે. આનો અર્થ એ ભૌતિક ધુલાઈ નથી.