883 B
883 B
રોમન ગવર્નર
એટલે કે "રોમન સરકારી રાજ્યપાલ." રોમન સરકારે ઈસ્રાએલના યહુદાના પ્રદેશ પર શાસન કરવા પિલાતની નિમણૂક કરી હતી.
તેને મૃત્યુની સજા કરી
રાજ્યપાલ તરીકે, ઈસુને મૃત્યુ માટે અપરાધી ઠરાવીને મૃત્યુદંડ તરીકે વધસ્તંભે જડવાની સજા કરાવી, અથવા તેમને મુક્ત કરવાની પિલાત પાસે સત્તા હતી. યહૂદી ધર્મગુરુઓ પાસે કોઈને મૃત્યુ આપવાની સત્તા ન હતી.