25 KiB
25 KiB
1 | Book | Chapter | Verse | ID | SupportReference | OrigQuote | Occurrence | GLQuote | OccurrenceNote |
---|---|---|---|---|---|---|---|---|---|
2 | 3JN | 1 | 1 | rni7 | figs-you | 0 | General Information: | ગાયસને યોહાન તરફથી આ વ્યક્તિગત પત્ર છે. **તું** અને **તારા,** બધા જ ઉલ્લેખો ગાયસને દર્શાવે છે અને તે એકવચન છે. (See: [[rc://en/ta/man/translate/figs-you]]) | |
3 | 3JN | 1 | 1 | lls6 | translate-names | Γαΐῳ | 1 | Gaius | આ એક સાથી વિશ્વાસી છે જેને યોહાન આ પત્ર લખે છે. (See: [[rc://en/ta/man/translate/translate-names]]) |
4 | 3JN | 1 | 1 | mp9w | ὃν ἐγὼ ἀγαπῶ ἐν ἀληθείᾳ | 1 | whom I love in truth | “જેને હું સત્યમાં પ્રેમ કરું છું” | |
5 | 3JN | 1 | 3 | y7q3 | figs-metaphor | σὺ ἐν ἀληθείᾳ περιπατεῖς | 1 | you are walking in truth | વ્યક્તિ પોતાનું જીવન કેવી રીતે જીવી રહ્યો છે તેનું રૂપક, **ચા****લવું** છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરના સત્ય અનુસાર તું જીવન જીવી રહ્યો છે” (See: [[rc://en/ta/man/translate/figs-metaphor]]) |
6 | 3JN | 1 | 4 | w79m | figs-metaphor | τὰ ἐμὰ τέκνα | 1 | my children | ઈસુમાં વિશ્વાસ કરવાનું જેઓને તેણે શીખવ્યું હતું તેઓ વિષે યોહાન એ રીતે વાત કરી રહ્યો છે જાણે કે તેઓ તેના બાળકો હોય. આ તેઓ પ્રત્યે તેના પ્રેમ અને કાળજીને દર્શાવે છે. એમ પણ હોય કે તેણે સ્વયં તેઓને પ્રભુમાં દોર્યા હોય. વૈકલ્પિક ભાષાંતર: “મારા આત્મિક બાળકો” (See: [[rc://en/ta/man/translate/figs-metaphor]]) |
7 | 3JN | 1 | 5 | vl13 | 0 | Connecting Statement: | આ પત્ર લખવા પાછળ યોહાનનો હેતુ હતો કે તે ઈશ્વરની સેવા કરતા મુસાફર લોકોની સંભાળ રાખનાર ગાયસની પ્રશંસા કરે; ત્યારપછી તે બે વ્યક્તિઓની વાત કરે છે; એક ભૂંડા વ્યક્તિની અને બીજા સારા વ્યક્તિની. | ||
8 | 3JN | 1 | 5 | tmh1 | ἀγαπητέ | 1 | Beloved | અહીં, **પ્રિય** શબ્દ હેતાળવચન તરીકે સાથી વિશ્વાસી ગાયસ માટે ઉપયોગમાં લેવાયો છે. તમારી ભાષામાં પ્રિય મિત્ર તરીકે શબ્દોનો ઉપયોગ કરો. a term here for a dear friend in your language. | |
9 | 3JN | 1 | 6 | pb64 | καλῶς ποιήσεις, προπέμψας | 1 | You do well to send them on their journey | સેવાર્થે મુસાફરી કરતા વિશ્વાસીઓને મદદ કરવાના તેના નિયમિત આચરણ માટે યોહાન ગાયસની પ્રસંશા કરે છે. | |
10 | 3JN | 1 | 7 | yzc8 | μηδὲν λαμβάνοντες | 1 | receiving nothing | આનો અર્થ સંભવિત એ છે કે (૧) અવિશ્વાસીઓએ કશું પણ આપવા દ્વારા તેઓની મદદ કરી નથી (૨) તેઓએ અવિશ્વાસીઓ પાસેથી કોઈ મદદ અથવા ભેટોનો સ્વીકાર કર્યો નથી. | |
11 | 3JN | 1 | 7 | hk3p | τῶν ἐθνικῶν | 1 | the Gentiles | અહીં, **વિદેશીઓ**નો અર્થ બિન-યહૂદી માત્ર થતો નથી. લોકો જે ઈસુમાં વિશ્વાસ કરતા નથી તેનો તે ઉલ્લેખ કરે છે. | |
12 | 3JN | 1 | 9 | tm9q | τῇ ἐκκλησίᾳ | 1 | the church | **મંડળી (વિશ્વાસી સમુદાય),** ગાયસ અને વિશ્વાસીઓનું જૂથ જે ઈશ્વરની સ્તુતિ કરવા એકઠું મળતું હતું, તેમનો ઉલ્લેખ કરે છે. | |
13 | 3JN | 1 | 9 | cz9d | translate-names | Διοτρέφης | 1 | Diotrephes | તે સમુદાયનો સભ્ય હતો. (See: [[rc://en/ta/man/translate/translate-names]]) |
14 | 3JN | 1 | 9 | dp1v | figs-exclusive | ἡμᾶς | 1 | us | આપણે/અમે શબ્દ સમાવિષ્ટ કરતો વિશેષ શબ્દ છે; તે યોહાન અને તેની સાથે જેઓ છે તેઓનો ઉલ્લેખ કરે છે અને ગાયસનો સમાવેશ કરતો નથી. આ શબ્દ દ્વારા યોહાન નમ્ર રીતે પોતાનો પણ ઉલ્લેખ કરતો હોય તે શક્ય છે. જુઓ યુ.એસ.ટી. (See: [[rc://en/ta/man/translate/figs-exclusive]]) |
15 | 3JN | 1 | 9 | rrgg | figs-metonymy | Διοτρέφης, οὐκ ἐπιδέχεται ἡμᾶς | 1 | Diotrophes does not receive us | **દિયોત્રેફસ … અમારો સ્વીકાર કરતો નથી** એમ કહેવાનો અર્થ એમ નથી કે તેણે દેખીતી રીતે મોઢામોઢ યોહાન અને તેની સાથેનાઓનો નકાર કર્યો હોય, પરંતુ તે યોહાનના અધિકાર અથવા તે જે આજ્ઞાઓ આપે છે તેનો સ્વીકાર કરતો નથી, તેમ કહેવાનો ટૂંકો માર્ગ છે. જુઓ યુ.એસ.ટી. (See: [[rc://en/ta/man/translate/figs-metonymy]]) |
16 | 3JN | 1 | 10 | it7p | figs-ellipsis | τοὺς βουλομένους κωλύει | 1 | stops those who are willing | અહીં અધૂરા મૂકાયેલા શબ્દો છે પરંતુ તે અગાઉની કલમ દ્વારા સમજી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “જેઓ વિશ્વાસીઓનો આવકાર કરવા માંગતા હોય તેઓને તે અટકાવે છે” જુઓ યુ.એસ.ટી. (See: [[rc://en/ta/man/translate/figs-ellipsis]]) |
17 | 3JN | 1 | 11 | a3z8 | ἀγαπητέ | 1 | Beloved | અહીં, **પ્રિય/વહાલા** તે ગાયસ, સાથી વિશ્વાસી માટે ઉપયોગમાં લેવાયેલ હેતાળવચન છે. જુઓ તમે તેનું ભાષાંતર [3 John 1:5](../01/05.md) માં કેવી રીતે કર્યું છે. | |
18 | 3JN | 1 | 11 | cm8t | ἐκ τοῦ Θεοῦ ἐστιν | 1 | is from God | “ઈશ્વર તરફથી આવે છે” | |
19 | 3JN | 1 | 12 | m22h | નામોનો-અનુવાદ કરો. | Δημητρίῳ | 1 | Demetrius | આ સંભવિતપણે એક માણસ છે જેના વિષે યોહાન ઈચ્છા રાખે છે કે તે જ્યારે ગાયસ અને વિશ્વાસી સમુદાયની મુલાકાત લે ત્યારે તેઓ તેનો આવકાર કરે. તે કદાચ આ પત્ર પાઠવનાર વ્યક્તિ પણ હોઈ શકે છે. (See: [[rc://en/ta/man/translate/translate-names]]) |
20 | 3JN | 1 | 12 | mftm | figs-ellipsis | καὶ ὑπὸ αὐτῆς τῆς ἀληθείας | 1 | and by the truth itself | અહીં અધૂરા મૂકાયેલા શબ્દો છે પરંતુ તે અગાઉની કલમ દ્વારા સમજી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “અને સ્વયં સત્ય દ્વારા તેની સાક્ષી પૂરાય છે” (See: [[rc://en/ta/man/translate/figs-ellipsis]]) |
21 | 3JN | 1 | 12 | a16a | figs-exclusive | ἡμεῖς | 1 | we | અહીં, અમે/આપણે તે યોહાન અને તેની સાથે જેઓ છે તેમનો ઉલ્લેખ કરે છે અને ગાયસનો સમાવેશ કરતું નથી. (See: [[rc://en/ta/man/translate/figs-exclusive]]) |
22 | 3JN | 1 | 13 | v27c | 0 | General Information: | ગાયસને યોહાનના પત્રનું આ સમાપન છે. આ વિભાગમાં, તે તેને મળવા આવશે તેમ કહીને સલામ પાઠવી પત્રનું સમાપન કરે છે. | ||
23 | 3JN | 1 | 13 | am6k | figs-doublet | οὐ θέλω διὰ μέλανος καὶ καλάμου σοι γράφειν | 1 | I do not wish to write them to you with ink and pen | આ **સામ્યતા ધરાવતા બે શબ્દો છે,** કારણ કે સ્યાહી અને કલમ, લખવાની પ્રક્રિયા દર્શાવે છે જેનો ઉલ્લેખ થઇ ચૂક્યો હતો. યોહાન એમ નથી કહેતો કે તે તેઓને સ્યાહી અને કલમ સિવાય અન્ય કશાથી લખાણ લખશે. તે એમ કહી રહ્યો છે કે તે આ અન્ય બાબતો લખવા જ માંગતો નથી. વૈકલ્પિક ભાષાંતર: “હું તે બાબતો વિષે તને લખવા માંગતો નથી” (See: [[rc://en/ta/man/translate/figs-doublet]]) |
24 | 3JN | 1 | 15 | v8yj | εἰρήνη σοι | 1 | Peace to you | “ઈશ્વર તને શાંતિ આપો” | |
25 | 3JN | 1 | 15 | lq8r | ἀσπάζου τοὺς φίλους κατ’ ὄνομα | 1 | Greet the friends by name | “ત્યાંના દરેક વિશ્વાસીઓને મારા તરફથી સલામ પાઠવજે” |