2.4 KiB
2.4 KiB
સીરિયા
તથ્યો:
સીરિયા ઇસ્રાએલના ઉત્તરપૂર્વમાં આવેલો એક દેશ છે. નવાકરારના સમય દરમિયાન,તે રોમન સામ્રાજ્યના શાસન હેઠળનો એક પ્રાંત હતો.
- જૂનાકરારના સમયગાળામાં, અરામીઓ ઇસ્રાએલીઓના સખત દુશ્મનો હતા.
- નામાન અરામના સૈન્યનો સેનાપતિ હતો કે જેનો એલિશા પ્રબોધકે કોઢ મટાડયો હતો.
- સીરિયાના ઘણા રહેવાસીઓ અરામના વંશજો છે, જેઓ નૂહના પુત્ર શેમથી ઉતરી આવ્યા હતા.
- સીરિયાની રાજધાની દમસ્કનો ઉલ્લેખ બાઇબલમાં ઘણી વખત થયો હતો॰
- શાઉલ દમસ્ક શહેરમાં ખ્રિસ્તીઓને સતાવવાની યોજના સાથે ગયો, પરંતુ ઈસુએ તેને રોક્યો.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જુઓ: અરામ, સેનાપતિ, દમસ્ક, વંશજ, એલિશા, રક્તપિત્ત, નામાન, સતાવણી, પ્રબોધક)
બાઇબલના સંદર્ભો:
- પ્રેરિતોનાં કૃત્યો 15:22-23
- પ્રેરિતોનાં કૃત્યો 15:39-41
- પ્રેરિતોનાં કૃત્યો 20:1-3
- ગલાતીઓ 1: 21-24
- માથ્થી 4:23-25
શબ્દ માહિતી:
- Strong's: H130, H726, H758, H761, H762, H804, H1834, H4601, H7421, G4947, G4948