1.6 KiB
1.6 KiB
મહિમા
વ્યાખ્યા:
“મહિમા” શબ્દ મહાનતા અને વૈભવનો ઉલ્લેખ કરે છે અને ઘણીવાર એક રાજાના ગુણોના સંબંધમાં વપરાય છે.
- બાઇબલમાં, “મહિમા” ઈશ્વરની મહાનતાનો વારંવાર ઉલ્લેખ કરે છે કે જેઓ વિશ્વમાં સર્વોચ્ચ રાજાધિરાજ છે.
- રાજાને સંબોધવાની એક રીત “યોર મેજેસ્ટી” છે.
અનુવાદ માટેના સૂચનો:
- આ શબ્દનું અનુવાદ “બાદશાહી મહાનતા” અથવા તો “રાજવી વૈભવ” તરીકે કરી શકાય.
- “યોર મેજેસ્ટી” નું અનુવાદ “યોર હાઈનેસ” અથવા તો “યોર એક્ષેલન્સિ” તરીકે કરી શકાય અથવા તો અનુવાદ કરવાની ભાષામાં એક રાજાને સંબોધવાની સામાન્ય રીતનો ઉપયોગ કરી શકાય.
(આ પણ જૂઓ: [રાજા])
બાઇબલના સંદર્ભો:
- [2 પિતર 1:16-18]
- [દાનિયેલ 4:36]
- [યશાયા 2:10]
- [યહૂદા 1:25]
- [મીખાહ 5:4]
શબ્દની માહિતી:
- Strong's: H1347, H1348, H1420, H1923, H1926, H1935, H7238, G31680, G31720