3.1 KiB
3.1 KiB
યહૂદી, યહૂદી સંબંધી
તથ્યો:
યહૂદી લોકો કે જેઓ ઈબ્રાહિમના પૌત્ર યાકૂબના વંશજો છે. “યહૂદી” શબ્દ “યહૂદા” શબ્દ પરથી આવે છે.
- જ્યારે ઈઝરાએલીઓ બાબિલમાંના બંદીવાસમાંથી પાછા ફર્યા ત્યારે લોકોએ તેઓને “યહૂદીઓ” કહેવાની શરૂઆત કરી હતી.
- ઈસુ મસીહ યહૂદી હતા. તેમ છતાં, યહૂદી ધાર્મિક આગેવાનોએ ઈસુનો નકાર કર્યો અને તેમને મારી નાખવાની માંગણી કરી.
(આ પણ જુઓ: [ઈબ્રાહિમ], [યાકૂબ], [ઈઝરાએલ], [બાબિલ], [યહૂદી આગેવાનો])
બાઈબલની કલમો:
- [પ્રેરિતોના કૃત્યો 2:5]
- [પ્રેરિતોના કૃત્યો 10:28]
- [પ્રેરિતોના કૃત્યો 14:5-7]
- [કલોસ્સી 311]
- [યોહાન 2:14]
- [માથ્થી 28:15]
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- [20:11] હવે ઈઝરાએલીઓને યહૂદીઓ કહેવામાં આવતા હતા અને તેઓમાંના મોટા ભાગનાઓએ તેમનું સમગ્ર જીવન બાબિલમાં વિતાવ્યું હતું.
- [20:12] જેથી, સિત્તેર વર્ષોના બંદીવાસ પછી, યહૂદીઓનું નાનું જૂથ યહૂદામાં યરૂશાલેમના શહેરમાં પાછા ફર્યા.
- [37:10] આ ચમત્કારને કારણે યહૂદી ઓમાંના ઘણાએ ઈસુમાં વિશ્વાસ કર્યો.
- [37:11] પણ યહૂદીઓના ધાર્મિક આગેવાનો ઈર્ષાળુ હતા, જેથી તેઓએ એક સાથે ભેગા મળી યોજના કરી કે કેવી રીતે તેઓ ઈસુ અને લાજરસને મારી શકે.
- [40:2] પિલાતે તેઓને નિશાની તરીકે “___યહૂદીઓ___નો રાજા” લખવા આદેશ આપ્યો, અને તેને વધસ્તંભની ઉપર ઈસુના માથા પર મૂકે.
- [46:6] તરત જ, શાઉલે દમસ્કમાં યહૂદીઓ ને “ઈસુ ઈશ્વરના પુત્ર છે” એમ કહીને, પ્રચાર કરવાનું શરૂ કર્યું.
શબ્દની માહિતી:
- Strong's: H3054, H3061, H3062, H3064, H3066, G24500, G24510, G24520, G24530, G24540