Door43-Catalog_gu_tw/bible/kt/compassion.md

1.7 KiB

કરુણા, દયા

વ્યાખ્યા:

"કરુણા" શબ્દ લોકો માટે ચિંતાની લાગણી દર્શાવે છે, ખાસ કરીને જેઓ પીડિત છે. "કરુણાશીલ" વ્યક્તિ અન્ય લોકોની કાળજી રાખે છે અને તેમને મદદ કરે છે.

  • "કરુણા" શબ્દનો અર્થ જરૂરિયાતમંદ લોકોની સંભાળ રાખવાની સાથે સાથે તેમને મદદ કરવા પગલાં લેવાનો છે.
  • બાઈબલ કહે છે કે દેવ દયાળુ છે, એટલે કે તે પ્રેમ અને દયાથી ભરપૂર છે.

અનુવાદ સૂચનો:

  • "કરુણા" નો અનુવાદ કરવાની રીતોમાં "ઊંડી સંભાળ" અથવા "દયા" અથવા "મદદરૂપ દયા" શામેલ હોઈ શકે છે.
  • "કરુણાળુ" શબ્દનું ભાષાંતર "સંભાળ રાખનાર અને મદદરૂપ" અથવા "ખૂબ પ્રેમાળ અને દયાળુ" તરીકે પણ કરી શકાય છે.

બાઈબલ સંદર્ભો:

  • [દાનિયેલ ૧:૮-૧૦]
  • [હોશીઆ ૧૩:૧૪]
  • [યાકૂબ ૫:૯-૧૧]
  • [યૂના ૪:૧-૩]
  • [માર્ક ૧:૪૧]
  • [રોમનોને પત્ર ૯:૧૪-૧૬]

શબ્દ માહિતી:

  • સ્ટ્રોંગ્સ: H2550, H7349, H7355, H7356, G16530, G33560, G36270, G46970, G48340, G48350