Door43-Catalog_gu_tw/bible/kt/centurion.md

1.7 KiB

સૂબેદાર

વ્યાખ્યા:

સૂબેદાર એ રોમન લશ્કરનો અધિકારી હતો જેના હુકમ નીચે 100 સૈનિકોનું જુથ હતું.

  • તેનું અનુવાદ એવા શબ્દ સાથે થઈ શકે જેનો અર્થ “એકસો માણસોનો આગેવાન” કે “લશ્કરનો આગેવાન” કે “એકસો લોકો પરનો ઉપરી” થતો હોય.
  • એક રોમન સૂબેદાર તેના ચાકરના સાજાપણાને માટે ઈસુ પાસે વિનંતી કરવા આવ્યો હતો.
  • ઈસુના ક્રૂસારોહણનો ઉપરી સૂબેદાર જ્યારે તેણે ઈસુ કેવી રીતે મરણ પામ્યા તે જોયું, ત્યારે આશ્ચર્યચકિત થઈ ગયો હતો.
  • ઈશ્વરે પિતર પાસે સૂબેદાર મોકલ્યો હતો કે જેથી પિતર તેને ઈસુ વિષેની સુવાર્તા સમજાવી શકે.

(આ પણ જુઓ: [રોમ])

બાઇબલના સંદર્ભો:

  • [પ્રેરિતોના કૃત્યો 10:1]
  • [પ્રેરિતોના કૃત્યો 27:1]
  • [પ્રેરિતોના કૃત્યો 27:42-44]
  • [લૂક 7:4]
  • [લૂક 23:47]
  • [માર્ક 15:39]
  • [માથ્થી 8:7]
  • [માથ્થી 27:54]

શબ્દની માહિતી:

  • Strong's: G15430, G27600