Door43-Catalog_gu_tw/bible/kt/blameless.md

2.0 KiB

નિર્દોષ

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો શાબ્દિક અર્થ “દોષ વિનાનું” એમ થાય છે. તે એવા વ્યક્તિનો ઉલ્લેખ કરવા ઉપયોગમાં લેવાય છે જે ઈશ્વરને હ્રદયથી આધીન થાય છે, પણ તેનો એ અર્થ નથી કે વ્યક્તિ એ પાપારહિત છે.

  • ઇબ્રાહિમ તથા નૂહને ઈશ્વર આગળ નિર્દોષ તરીકે ગણવામાં આવતા હતા.
  • વ્યક્તિ કે જેની “નિર્દોષ” તરીકેની નામના છે, તે ઈશ્વરને માન મળે તે રીતે વર્તે છે.
  • એક કલમ પ્રમાણે, નિર્દોષ વ્યક્તિ એટલે “એવી વ્યક્તિ કે જે ઈશ્વરનો ડર રાખે તથા દુષ્ટતાથી ફરે.”

અનુવાદ માટેના સૂચનો:

  • તેનું આ પ્રમાણે પણ અનુવાદ થઈ શકે “તેના પાત્રમાં કોઈ ખામી નહિ” અથવા “સંપૂર્ણપણે ઈશ્વરને આજ્ઞાંકિત” અથવા “પાપને ટાળનાર” અથવા “દુષ્ટતાથી દૂર રહેનાર.”

બાઇબલના સંદર્ભો:

  • [1 થેસ્સલોનિકી 2:10]
  • [1 થેસ્સલોનિકી 3:11-13]
  • [2 પિતર 3:14]
  • [કલોસ્સી 1:22]
  • [ઉત્પતિ 17:1-2]
  • [ફિલિપ્પી 2:15]
  • [ફિલિપ્પી 3:6]

શબ્દની માહિતી:

  • Strong's: H5352, H5355, H8535, G02730, G02740, G02980, G02990, G03380, G04100, G04230