Door43-Catalog_gu_tw/bible/kt/appoint.md

2.9 KiB

નિમણૂક, નિયુકિત

વ્યાખ્યા:

"નિમણુક" અને "નિયુક્ત" શબ્દો કોઈ ચોક્કસ કાર્ય અથવા ભૂમિકાને પૂર્ણ કરવા માટે કોઈની પસંદગી કરવાનો સંદર્ભ આપે છે.

  • "નિમણૂક" એ કંઈક મેળવવા માટે "પસંદ થયેલ" હોવાનો પણ ઉલ્લેખ કરી શકે છે, જેમ કે "અનંત જીવન માટે નિમણૂક કરવામાં આવી છે." લોકોને "અનંત જીવન માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા" એટલે કે તેઓને અનંત જીવન મેળવવા માટે પસંદ કરવામાં આવ્યા હતા.
  • "નિયુક્ત સમય" વાક્ય દેવના "પસંદ કરેલ સમય" અથવા કંઈક બનવા માટે "આયોજિત સમય" નો સંદર્ભ આપે છે.
  • “નિયુક્તિ” શબ્દનો અર્થ કોઈને કંઈક કરવા માટે “આદેશ” અથવા “સોંપણી” એવો પણ થઈ શકે છે.

અનુવાદ સૂચનો:

  • સંદર્ભના આધારે, "નિયુક્તિ" નો અનુવાદ કરવાની રીતોમાં "પસંદ કરો" અથવા "સોંપણી કરો" અથવા "ઔપચારિક રીતે પસંદ કરો" અથવા "નિયુક્ત" નો સમાવેશ થઈ શકે છે.
  • "નિયુક્ત" શબ્દનો અનુવાદ "સોંપાયેલ" અથવા "આયોજિત" અથવા "ખાસ કરીને પસંદ કરેલ" તરીકે કરી શકાય છે.
  • “નિયુક્ત થાઓ” વાક્યનું ભાષાંતર “પસંદ થાઓ” તરીકે પણ થઈ શકે છે.

બાઈબલ સંદર્ભો:

  • [૧ શમુએલ ૮:૧૧]
  • [પ્રેરિતોનાં કૃત્યો ૩:૨૦]
  • [પ્રેરિતોનાં કૃત્યો ૬:૨]
  • [પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૪૮]
  • [ઉત્પત્તિ ૪૧:૩૩-૩૪]
  • [ગણના ૩:૯-૧૦]

શબ્દ માહિતી:

  • સ્ટ્રોંગસ: H2163, H2296, H2163, H2708, H2706, H3198, H3245, H3259, H3677, H3259, H4157, H4151, H4152, H4483, H4487, H4662, H5324, H5344, H5414, H5567, H5415, H6310 , H6485, H6565, H6635, H6680, H6923, H6942, H6966, H7760, H7896, G03220, G06060, G12990, G13030, G19350, G25247, G25247, G247, G19350, G294208, G2470, G2409, G24080, G19350