Door43-Catalog_gu_tw/bible/kt/heaven.md

56 lines
6.0 KiB
Markdown

# સ્વર્ગ, આકાશ, આકાશો, આકાશો, આકાશી (સ્વર્ગીય)
## વ્યાખ્યા:
“સ્વર્ગ” શબ્દનું ભાષાંતર, સામાન્ય રીતે કે દેવ જ્યાં રહે છે તેને દર્શાવે છે.
સંદર્ભ પર આધાર રાખીને સમાન શબ્દનો અર્થ “આકાશ” પણ થઇ શકે છે.
* “આકાશો” શબ્દ, સૂર્ય, ચંદ્ર, અને તારા સહિત બધું જ જે આપણે પૃથ્વીથી ઉપર જોઈએ છીએ તેને દર્શાવે છે.
તેમાં સ્વર્ગીય તત્વોનો પણ સમાવેશ થાય છે, જેવા કે દૂરના ગ્રહો, કે જે આપણે પૃથ્વી ઉપરથી સીધા જોઈ શકતા નથી.
* “આકાશ” શબ્દ પૃથ્વીની ઉપર વાદળી વિસ્તારને દર્શાવે છે કે જેમાં વાદળો છે, અને જેની હવામાં આપણે શ્વાસ લઈએ છીએ.
મોટેભાગે સૂર્ય અને ચંદ્રને પણ “ઉપર આકાશમાં” છે, તેમ કહેવામાં આવ્યું છે.
* બાઈબલમાં કેટલાક સંદર્ભોમાં, “સ્વર્ગ” શબ્દને આકાશ અથવા સ્થળ કે જ્યાં દેવ રહે છે, તેને દર્શાવે છે.
* જયારે “સ્વર્ગ” ને રૂપકાત્મક રીતે વાપરવામાં આવ્યું છે, ત્યારે તે દેવને દર્શાવે છે.
ઉદાહરણ તરીકે, જયારે માથ્થી “સ્વર્ગના રાજ્ય” વિશે લખે છે, ત્યારે તે દેવના રાજ્યને દર્શાવે છે.
## ભાષાંતરના સૂચનો:
* જયારે “સ્વર્ગ” શબ્દને રૂપકાત્મક રીતે વાપરવામાં આવ્યું છે, ત્યારે તેનું ભાષાંતર “દેવને” દર્શાવે છે.
* માથ્થીના પુસ્તકમાંના ‘સ્વર્ગનું રાજ્ય” એવો શબ્દ વાપરવામાં આવ્યો છે, તે માથ્થીની સુવાર્તાની વિશિષ્ટતા છે તેથી તે જ “સ્વર્ગ” શબ્દ રાખવો શ્રેષ્ઠ છે.
* “આકાશી” અથવા “સ્વર્ગીય શરીરો” શબ્દોનું ભાષાંતર, “સૂર્ય, ચંદ્ર, અને તારા” અથવા “દુનિયામાંના બધા તારા” તરીકે પણ કરી શકાય છે.
* “સ્વર્ગના તારા ”શબ્દસમૂહનું ભાષાંતર, “આકાશમાંના તારા” અથવા “આકાશગંગાના તારા” અથવા “દુનિયામાંના તારા” તરીકે કરી શકાય છે.
(આ પણ જુઓ: [દેવનું રાજ્ય](../kt/kingdomofgod.md))
## બાઈબલની કલમો:
* [1 રાજા 8:22-24](rc://gu/tn/help/1ki/08/22)
* [1 થેસ્સલોનિકી 1:8-10](rc://gu/tn/help/1th/01/08)
* [1 થેસ્સલોનિકી 4:16-18](rc://gu/tn/help/1th/04/16)
* [પુનર્નિયમ 9:1-2](rc://gu/tn/help/deu/09/01)
* [એફેસી 6:9](rc://gu/tn/help/eph/06/09)
* [ઉત્પત્તિ 1:1-2](rc://gu/tn/help/gen/01/01)
* [ઉત્પત્તિ 7:11-12](rc://gu/tn/help/gen/07/11)
* [યોહાન 3:12-13](rc://gu/tn/help/jhn/03/12)
* [યોહાન 3:27-28](rc://gu/tn/help/jhn/03/27)
* [માથ્થી 5:17-18](rc://gu/tn/help/mat/05/17)
* [માથ્થી 5:46-48](rc://gu/tn/help/mat/05/46)
## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[4:2](rc://gu/tn/help/obs/04/02)__ તેઓએ પણ “સ્વર્ગ” સુધી પહોચવા ઊંચો બુરજ બાંધવાનું શરૂ કર્યું.
* __[14:11](rc://gu/tn/help/obs/14/11)__ તેણે (દેવે) __સ્વર્ગ__ માંથી તેઓને રોટલી આપી, જે માન્ના કહેવાય છે.
* __[23:7](rc://gu/tn/help/obs/23/07)__ એકાએક, દેવની સ્તુતિ કરતા દૂતોથી આકાશો ભરાઈ ગયા હતા, કહે છે __સ્વર્ગ__ માં દેવને મહિમા હો અને પૃથ્વી ઉપરના લોકો જેના પર તેની કૃપા છે તેઓને શાંતિ થાઓ.
* __[29:9](rc://gu/tn/help/obs/29/09)__ ઈસુએ જણાવ્યું કે, જો તમે તમારા ભાઈને તમારા હ્રદયથી માફ નહિ કરો તો આ મારો __આકાશી__ બાપ તમને તેમ જ કરશે.
* __[37:9](rc://gu/tn/help/obs/37/09)__ પછી ઈસુએ __આકાશ__ તરફ ઊંચું જોઇને કહ્યું. “પિતા. તમે મારું સાભળ્યું છે માટે આભાર.”
* __[42:11](rc://gu/tn/help/obs/42/11)__ પછી ઈસુ ઉપર __સ્વર્ગ__ માં ગયો, અને વાદળે તેને તેઓની દૃષ્ટિથી ઢાંકી દીધો.
## શબ્દ માહિતી:
* Strong's: H1534, H6160, H6183, H7834, H8064, H8065, G932, G2032, G3321, G3770, G3771, G3772