Door43-Catalog_gu_tw/bible/kt/dominion.md

27 lines
2.1 KiB
Markdown

# આધિપત્ય
## વ્યાખ્યા:
“આધિપત્ય” શબ્દ, સત્તા, નિયંત્રણ, અથવા લોકો, પ્રાણીઓ, અથવા જમીન ઉપર અધિકારને દર્શાવે છે.
* ઈસુ ખ્રિસ્તે જણાવ્યું હતું કે તેને, પ્રબોધક, યાજક, અને રાજા તરીકે આખા જગત પર આધિપત્ય છે.
* ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ પરના મૃત્યુ દ્વારા શેતાનના આધિપત્યને કાયમ માટે હરાવવામાં આવ્યું છે.
* નિર્માણ સમયે દેવે માણસને કહ્યું કે, માછલી, પક્ષીઓ, અને પૃથ્વી પરના સઘળા જીવો પર તારો અધિકાર છે.
## ભાષાંતરના સૂચનો:
* સંદર્ભ પર આધાર રાખીને, આ શબ્દનું બીજી રીતે ભાષાંતર કરવામાં આવે ત્યારે, “અધિકાર” અથવા “સત્તા” અથવા “નિયંત્રણ” (જેવા શબ્દનો) સમાવેશ થાય છે.
* “(તેના) ઉપર અધિકાર હોવો” શબ્દસમૂહનું ભાષાંતર, “ઉપર રાજ્ય કરવું” અથવા “વહીવટ કરવો,” તરીકે કરી શકાય છે.
(આ પણ જુઓ: [અધિકાર](../kt/authority.md), [સત્તા](../kt/power.md))
## બાઈબલની કલમો:
* [1 પિતર 5:10-11](rc://gu/tn/help/1pe/05/10)
* [કલોસ્સી 1:13-14](rc://gu/tn/help/col/01/13)
* [યહૂદા 1:24-25](rc://gu/tn/help/jud/01/24)
## શબ્દ માહિતી:
* Strong's: H1166, H4474, H4475, H4896, H4910, H4915, H7287, H7300, H7980, H7985, G2634, G2904, G2961, G2963