Door43-Catalog_gu_tw/bible/kt/demonpossessed.md

36 lines
3.1 KiB
Markdown

# ભૂત વળગેલાઓ
## વ્યાખ્યા:
વ્યક્તિ કે જેને ભૂત વળગેલું છે તેને ભૂત અથવા દુષ્ટ આત્મા, જે તે વ્યકિત કરે છે અને વિચારે છે તેનું નિયંત્રણ કરે છે.
* મોટેભાગે ભૂત વળગેલું વ્યક્તિ પોતાને અથવા અન્ય લોકોને નુકસાન કરે છે કારણકે ભૂત તેની પાસે તે કરાવે છે.
* ઈસુએ ભૂત વળગેલા લોકોને ભૂતોને તેઓમાંથી નીકળી જવાનો આદેશ આપી સાજા કર્યા.
મોટેભાગે તેને ભૂતોને “બહાર કાઢવા” એવું કહેવામાં આવે છે.
## ભાષાંતરના સૂચનો:
* બીજી રીતે આ શબ્દનું ભાષાંતર કરવામાં આવે ત્યારે, “ભૂતથી નિયંત્રણ થતો” અથવા “દુષ્ટ આત્મા દ્વારા નિયંત્રણ” અથવા “દુષ્ટ આત્મા અંદર હોવો” એવા શબ્દોનો સમાવેશ થાય છે.
(આ પણ જુઓ: [ભૂત](../kt/demon.md))
## બાઈબલની કલમો:
* [માર્ક 1:32-34](rc://gu/tn/help/mrk/01/32)
* [માથ્થી 4:23-25](rc://gu/tn/help/mat/04/23)
* [માથ્થી 8:16-17](rc://gu/tn/help/mat/08/16)
* [માથ્થી 8:33-34](rc://gu/tn/help/mat/08/33)
## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[26:9](rc://gu/tn/help/obs/26/09)__ ઘણા લોકો કે __જેઓમાં ભૂતો__ હતા તેઓને ઈસુ પાસે લાવ્યા.
* __[32:2](rc://gu/tn/help/obs/32/02)__ જયારે તેઓ સરોવરની બીજી બાજુએ પહોંચ્યા, ત્યારે __ભૂત વળગેલો__ માણસ દોડીને ઈસુ પાસે આવ્યો.
* __[32:6](rc://gu/tn/help/obs/32/06)__ __ભૂત વળગેલો__ માણસ મોટા અવાજે બૂમ પાડી અને કહ્યું કે “ઈસુ, સર્વોચ્ચ દેવના દીકરા, મારી પાસેથી તારે શું જોઈએ છે?” “મહેરબાની કરી મને ત્રાસ ન આપ!”
* __[32:9](rc://gu/tn/help/obs/32/09)__ નગરમાંથી લોકો આવ્યા અને માણસ કે __જેને ભૂતો હતા__ તેને જોયો.
* __[47:3](rc://gu/tn/help/obs/47/03)__ દરરોજ તેઓ (પાઉલ અને સિલાસ) ત્યાં જતા હતા, __ભૂત વળગેલી__ ગુલામ છોકરી તેઓને અનુસરતી હતી.
## શબ્દ માહિતી:
* Strong's: G1139