Door43-Catalog_gu_tw/bible/kt/pentecost.md

2.6 KiB

પચાસમનોદિવસ, પર્વના અઠવાડીયા

હકીકત:

આ”પર્વના અઠવાડિયામાં”યહુદીઓનો ત્યોહાર આવતો હતો જે પાસ્ખાપર્વના પચાસ દિવસ પછી મનાવામાં આવતો હતો .જેને પછીથી પચાસમાંના દિવસ તરીકે ઓળખવામાં આવતો હતો.

  • અઠવાડિયાનો તહેવાર પ્રથમ ફળોના તહેવાર પછી સાત અઠવાડિયાનો (પચાસ દિવસ) હતો. નવા કરારના સમયમાં, આ તહેવારને "પેન્ટેકોસ્ટ" કહેવામાં આવતું હતું, જે તેના અર્થના ભાગરૂપે "પચાસ" ધરાવે છે.
  • અનાજની લણણીની શરૂઆતની ઉજવણી કરવા અઠવાડિયાનો તહેવાર યોજાયો હતો. એ પણ યાદ કરવાનો સમય હતો જ્યારે ઈશ્વરે ઈસ્રાએલીઓને મુસાને આપેલી પથ્થરની તકતીઓ પર પ્રથમ વખત નિયમ આપ્યો હતો.
  • નવા કરારમાં, પેન્ટેકોસ્ટનો દિવસ ખાસ કરીને મહત્વપૂર્ણ છે કારણ કે તે દિવસે ઈસુના વિશ્વાસીઓને નવી રીતે પવિત્ર આત્મા પ્રાપ્ત થયો હતો.

(ભાષાંતર અનુવાદ: નામને કેવી રીતે અનુવાદ કરવા)

(આપણજુઓ:પર્વ,પ્રથમફળ,લણણી,પાવિત્રઆત્મા,ઉછેર)

બાઈબલ સંદર્ભ:

શબ્દ માહિતી:

  • સ્ટ્રોંગ: H2282, H7620, G40050