Door43-Catalog_gu_tw/bible/names/gethsemane.md

22 lines
1.5 KiB
Markdown

# ગેથશેમાને
## સત્યો:
ગેથશેમાને એ કીદ્રોન નાળાની બહાર અને જૈતૂનના પહાડની નજીક, યરૂશાલેમની પૂર્વે જૈતૂનના વૃક્ષોની વાડી હતી.
* ગેથશેમાની વાડી એ એક સ્થળ હતું કે જ્યાં ઈસુ અને તેના અનુયાયીઓ, ટોળાથી દૂર એકલા રહેવા અને આરામ કરવા જતા હતા.
* તે ગેથશેમાને હતું કે જ્યાં યહૂદી આગેવાનો દ્વારા ધરપકડ થયા પહેલા, ઈસુએ ઊંડી વેદના સાથે પ્રાર્થના કરી.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://*/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [યહૂદા ઈશ્કરિયોત](../names/judasiscariot.md), [કીદ્રોન નાળુ](../names/kidronvalley.md), [જૈતૂનનો પહાડ](../names/mountofolives.md))
## બાઇબલની કલમો:
* [માર્ક 14:32-34](rc://*/tn/help/mrk/14/32)
* [માથ્થી 26:36-38](rc://*/tn/help/mat/26/36)
## શબ્દ માહિતી:
* Strong's: G10680