2.5 KiB
2.5 KiB
કુમારિકા, કુમારિકાઓ કૌમાર્ય
વ્યાખ્યા:
કુમારિકા એક સ્ત્રી છે જેણે ક્યારેય જાતીય સંબંધો કર્યા નથી.
- યશાયાહ પ્રબોધકે કહ્યું કે મસીહ કુમારિકામાંથી જન્મશે.
- મરિયમ કુંવારી હતી જ્યારે તે ઈસુ સાથે ગર્ભવતી હતી.
તેમને માનવ પિતા ન હતા.
- કેટલીક ભાષાઓમાં કુમારિકાનો ઉલ્લેખકરવા નમ્ર રીતનો એક શબ્દ હોઈ શકે છે.
(જુઓ: [સૌમ્યોક્તિ])
બાઇબલ સંદર્ભો
બાઇબલ વાર્તાઓનાં ઉદાહરણો:
- 21:9 પ્રબોધક યશાયાહે ભવિષ્યવાણી કરી હતી કે મસીહ કુમારિકાથી જન્મશે .
- 22:4 તેણી )મરિયમ __ કુમારિકા__ હતી અને તેને યુસફ નામના પુરુષ સાથે લગ્ન કરવા સગાઈ થઈ હતી.
- __22:5__મરિયમે જવાબ આપ્યો, "આ કેવી રીતે હોઈ શકે, કારણ કે હું __ કુવારી __ છું?"
- 49: 1 કોઈ દૂતે મરિયમ નામની __ કુમારિકા __ને કહ્યું કે તે ઈશ્વરના દીકરાને જન્મ આપશે.
તેથી જ્યારે તે હજુ પણ __ કુમારિકા __ હતી, તેણે એક પુત્રને જન્મ આપ્યો અને તેને ઈસુ નામ આપ્યું.
શબ્દ માહિતી:
- Strong's: H1330, H1331, H5959, G3932, G3933