Door43-Catalog_gu_tw/bible/kt/judgmentday.md

2.0 KiB

ન્યાયનો દિવસ

વ્યાખ્યા:

“ન્યાયનો દિવસ” શબ્દ, તે ભવિષ્યના સમયને દર્શાવે છે કે જ્યારે ઈશ્વર દરેક વ્યક્તિનો ન્યાય કરશે.

  • ઈશ્વરે તેમના પુત્ર, ઈસુ ખ્રિસ્તને સર્વ લોકોનો ન્યાય કરવા ઠરાવ્યા છે.
  • ન્યાયના દિવસે, લોકોનો ન્યાય ખ્રિસ્ત તેમના ન્યાયી ચરિત્રના આધાર પર કરશે.

અનુવાદ માટેના સૂચનો:

  • તે શબ્દનું અનુવાદ “ન્યાયનો સમય” તરીકે કરી શકાય છે, કારણ કે તે એક કરતાં વધારે દિવસ દર્શાવી શકે છે.
  • આ શબ્દનું અનુવાદ કરવાની બીજી રીતો, “અંતનો સમય કે જ્યારે ઈશ્વર સર્વ લોકોનો ન્યાય કરશે” નો સમાવેશ કરી શકે છે.
  • કેટલાક અનુવાદોમાં આ શબ્દ મોટો (અંગ્રેજીમાં કેપિટલ) બતાવવામાં આવ્યો છે, જે તે વિશેષ દિવસ અથવા સમયનું નામ દર્શાવે છે: “ન્યાયનો દિવસ” અથવા “ન્યાયનો સમય.”

(આ પણ જુઓ: [ન્યાયાધીશ], [ઈસુ], [સ્વર્ગ], [નર્ક])

બાઈબલના સંદર્ભો:

  • [લૂક 10:12]
  • [લૂક 11:31]
  • [લૂક 11:32]
  • [માથ્થી 10:14-15]
  • [માથ્થી 12:36-37]

શબ્દની માહિતી:

  • Strong's: H2962, H3117, H4941, G22500, G29200, G29620