Door43-Catalog_gu_tw/bible/kt/humble.md

2.8 KiB

નમ્ર, નમ્ર, નમ્રતા

વ્યાખ્યા:

"નમ્ર" શબ્દ એવી વ્યક્તિનું વર્ણન કરે છે જે પોતાને અન્ય લોકો કરતા શ્રેષ્ઠ નથી માનતો. તેને અભિમાન કે ઘમંડ નથી. નમ્રતા એ નમ્ર બનવાનો ગુણ છે.

  • દેવ સમક્ષ નમ્ર બનવાનો અર્થ છે કે તેની મહાનતા, શાણપણ અને સંપૂર્ણતાની તુલનામાં તેની નબળાઈ અને અપૂર્ણતાને સમજવી.
  • જ્યારે કોઈ વ્યક્તિ પોતાની જાતને નમ્ર બનાવે છે, ત્યારે તે પોતાને નીચા મહત્વની સ્થિતિમાં મૂકે છે.
  • નમ્રતા એ પોતાની જરૂરિયાતો કરતાં બીજાની જરૂરિયાતોની વધુ કાળજી લે છે.
  • નમ્રતાનો અર્થ એ પણ છે કે કોઈની ભેટો અને ક્ષમતાઓનો ઉપયોગ કરતી વખતે નમ્ર વલણ સાથે સેવા કરવી.
  • “નમ્ર બનો” વાક્યનું ભાષાંતર “અભિમાની ન બનો” તરીકે કરી શકાય છે.
  • "દેવ સમક્ષ તમારી જાતને નમ્ર બનાવો" નો અનુવાદ "દેવને તમારી ઈચ્છા સ્વાધીન કરો, તેમની મહાનતાને ઓળખો."

(આ પણ જુઓ: [ગર્વ])

બાઈબલ સંદર્ભો:

  • [યાકૂબ ૧:૨૧]
  • [યાકૂબ ૩:૧૩]
  • [યાકૂબ ૪:૧૦]
  • [લુક ૧૪:૧૧]
  • [લુક ૧૮:૧૪]
  • [માથ્થી ૧૮:૪]
  • [માથ્થી ૨૩:૧૨]

બાઈબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • [૧૭:૨] દાઉદ એક નમ્ર અને ન્યાયી માણસ હતો જેણે દેવ પર વિશ્વાસ કર્યો અને તેનું પાલન કર્યું.
  • [૩૪:૧૯] "દેવ અભિમાની દરેકને નમ્ર કરશે, અને જે પોતાની જાતને નમ્ર બનાવે છે તેને તે ઊંચો કરશે."

શબ્દ માહિતી:

  • સ્ટ્રોંગ્સ: H1792, H3665, H6031, H6041, H75100, H7807, H7512, H7807, H7112, H713, H8214, H8215, H8217, H8467, G08580, G42360, G42390, G42400, G42110, G50120, G50130, G53910