Door43-Catalog_gu_tw/bible/kt/fear.md

3.4 KiB

બીક, ભયભીત, ડરાવવું

વ્યાખ્યા:

“બીક” શબ્દ વ્યક્તિ જ્યારે તેની સુરક્ષા કે સુખાકારી વિરુદ્ધ સંભવિત જોખમનો અનુભવ કરતો હોય, ત્યારે જે અનુભવ કરતો હોય તે અપ્રિય લાગણીનો ઉલ્લેખ કરે છે. જો કે બાઇબલમાં “બીક” શબ્દનો અર્થ બીજા વ્યક્તિ એટલે કે કોઈક સમર્થ જેમ કે ઈશ્વર કે રાજા પ્રત્યેની ભક્તિ, માન, આદરયુક્ત ભીતિ કે આજ્ઞાંકિતપણું.

અનુવાદ માટેના સૂચનો:

  • સંદર્ભને આધારે “બીક” શબ્દનું અનુવાદ વિવિધ રીતે થઈ શકે છે. કેટલીક શક્યતાઓ આ પ્રમાણેનો સમાવેશ કરે છે: “ભયભીત થાઓ;” “ખૂબ ઊંડું માન,” અથવા “ઊંડું માન;” “પૂજ્યભાવ,” અથવા “આદર;” અથવા કદાચ “ની આદરયુક્ત ભીતિમાં હોવું.”
  • “બીશો નહિ” શબ્દસમૂહનું અનુવાદ આ રીતે પણ થઈ શકે, “ભયભીત થશો નહિ” અથવા “ભયભીત થવાનું મૂકી દો.”
  • “ઈશ્વરની બીક તેઓ સર્વ પર આવી પડી” વાક્યનું અનુવાદ વિવિધ રીતે થઈ શકે. કેટલીક શક્યતાઓ આ પ્રમાણેનો સમાવેશ કરે છે: “અચાનક તેઓ સર્વએ ઈશ્વર માટે ઊંડી આદરયુક્ત ભીતિ તથા માન અનુભવ્યા;” અથવા “તરત જ, તેઓ સર્વ ઘણાં આશ્ચર્ય પામ્યા અને ઊંડાણપૂર્વક ઈશ્વરને માન આપ્યું;” અથવા “તે પછી તરત, તેઓ સર્વ ઈશ્વરથી ભયભીત થયા (તેમના મોટા પરાક્રમને કારણે).”

(આ પણ જુઓ: [આદરયુક્ત ભીતિ], [યહોવા], [પ્રભુ], [અજાયબ], [પરાક્રમ])

બાઇબલના સંદર્ભો:

  • [1 યોહાન 4:18]
  • [પ્રેરિતોના કૃત્યો 2:43]
  • [પ્રેરિતોના કૃત્યો 19:15-17]
  • [ઉત્પતિ 50:21]
  • [યશાયા 11:3-5]
  • [અયૂબ 6:14]
  • [યૂના 1:9]
  • [લૂક 12:5]
  • [માથ્થી 10:28]
  • [નીતિવચનો 10:24-25]

શબ્દની માહિતી:

  • Strong's: H0367, H0926, H1204, H1481, H1672, H1674, H1763, H2119, H2296, H2727, H2729, H2730, H2731, H2844, H2849, H2865, H3016, H3025, H3068, H3372, H3373, H3374, H4032, H4034, H4035, H4116, H4172, H6206, H6342, H6343, H6345, H6427, H7264, H7267, H7297, H7374, H7461, H7493, H8175, G08700, G11670, G11680, G11690, G16300, G17190, G21240, G21250, G29620, G53980, G53990, G54000, G54010