Door43-Catalog_gu_tw/bible/kt/command.md

2.9 KiB

હુકમ, આજ્ઞા

વ્યાખ્યા:

“હુકમ” શબ્દનો અર્થ કંઈક કરવા કોઈને આદેશ આપવો એમ થાય છે. “આજ્ઞા” શબ્દ એવી વાતનો ઉલ્લેખ કરે છે જેને કરવા વ્યક્તિને હુકમ કરવામાં આવ્યો છે.

  • “આજ્ઞા” શબ્દ કેટલીકવાર ઈશ્વરની ચૂકસ આજ્ઞાઓનો ઉલ્લેખ કરે છે જે “દસ આજ્ઞાઓ” ની જેમ સવિશેષ નિયમસર, કાયમી હોય છે.
  • હુકમ હકારાત્મક (“તારા માબાપનું સન્માન કર”) અથવા નકારાત્મક (“ચોરી કરવી નહિ”) હોઈ શકે છે.
  • “વર્ચસ્વ ધારણ કરવું” નો અર્થ કશાકનો કે કોઈકનું “નિયંત્રણ લેવું” અથવા “હવાલો લેવો” એમ થાય છે.

અનુવાદ માટેના સૂચનો

  • આ શબ્દનું અનુવાદ “નિયમ” શબ્દથી જુદી રીતે કરવામાં આવે તો એ શ્રેષ્ઠ રહેશે. “ફરમાન” અને “વિધિ” ની વ્યાખ્યા સાથે પણ સરખાવો.
  • “હુકમ” અને “આજ્ઞા” નું અનુવાદ કેટલાક અનુવાદકો તેમની ભાષામાં એક જ શબ્દથી કરવાનું પસંદ કરી શકે છે.
  • બીજા લોકો આજ્ઞા માટે કોઈ ખાસ શબ્દનો ઉપયોગ કરવાનું પસંદ કરી શકે જે કાયમી, નિયમસર હુકમો જે ઈશ્વરે આપ્યા છે તેનો ઉલ્લેખ કરતાં હોય.

(જુઓ [ફરમાન], [વિધિ], [નિયમ], [દસ આજ્ઞાઓ])

બાઇબલના સંદર્ભો:

  • [લૂક 1:6]
  • [માથ્થી 1:24]
  • [માથ્થી 22:38]
  • [માથ્થી 28:20]
  • [ગણના 1:17-19]
  • [રોમન 7:7-8]

શબ્દની માહિતી:

  • Strong's: H0559, H0560, H0565, H1296, H1696, H1697, H1881, H2706, H2708, H2710, H2941, H2942, H2951, H3027, H3982, H3983, H4406, H4662, H4687, H4929, H4931, H4941, H5057, H5713, H5749, H6213, H6310, H6346, H6490, H6673, H6680, H7101, H7218, H7227, H7262, H7761, H7970, H8269, G12630, G12910, G12960, G12970, G12990, G16900, G17780, G17810, G17850, G20030, G20040, G20080, G20360, G27530, G30560, G37260, G38520, G38530, G43670, G44830, G44870, G55060