1.7 KiB
1.7 KiB
સૂબેદાર
વ્યાખ્યા:
સૂબેદાર એ રોમન લશ્કરનો અધિકારી હતો જેના હુકમ નીચે 100 સૈનિકોનું જુથ હતું.
- તેનું અનુવાદ એવા શબ્દ સાથે થઈ શકે જેનો અર્થ “એકસો માણસોનો આગેવાન” કે “લશ્કરનો આગેવાન” કે “એકસો લોકો પરનો ઉપરી” થતો હોય.
- એક રોમન સૂબેદાર તેના ચાકરના સાજાપણાને માટે ઈસુ પાસે વિનંતી કરવા આવ્યો હતો.
- ઈસુના ક્રૂસારોહણનો ઉપરી સૂબેદાર જ્યારે તેણે ઈસુ કેવી રીતે મરણ પામ્યા તે જોયું, ત્યારે આશ્ચર્યચકિત થઈ ગયો હતો.
- ઈશ્વરે પિતર પાસે સૂબેદાર મોકલ્યો હતો કે જેથી પિતર તેને ઈસુ વિષેની સુવાર્તા સમજાવી શકે.
(આ પણ જુઓ: [રોમ])
બાઇબલના સંદર્ભો:
- [પ્રેરિતોના કૃત્યો 10:1]
- [પ્રેરિતોના કૃત્યો 27:1]
- [પ્રેરિતોના કૃત્યો 27:42-44]
- [લૂક 7:4]
- [લૂક 23:47]
- [માર્ક 15:39]
- [માથ્થી 8:7]
- [માથ્થી 27:54]
શબ્દની માહિતી:
- Strong's: G15430, G27600