Door43-Catalog_gu_tw/bible/kt/antichrist.md

3.5 KiB

ખ્રિસ્તવિરોધિયો

વ્યાખ્યા:

"ખ્રિસ્તવિરોધી" શબ્ધ એ વ્ય્ક્તિ અથ્વા શિશિક્ષણનો ઉલ્લેખ કરે છે જે ઈસુ ખ્રિસ્ત અને તેમના કાર્યની વિરુદ્ધ છે. વિશ્વમા ઘણા ખ્રિસ્તવિરોધિયો છે.

  • પ્રેરિત યોહાન આપણને કહે છે કે જે કોઇ વ્યક્તિ ખ્રિસ્તવિરોધી છે જે ને લોકોને એમ કહીને છેતરે છે કે ઈસુ મસીહ નથી અથવા જેને નકારે છે કે ઈસુ દેવ અને માનવ બંને છે
  • બાઈબલ એ પણ શીખ્વવે છે કે જગતમાં ખ્રિસ્તવિરોધીની આત્મા સામન્ય પણે છે જે ઈસુના કાર્યની વિરોધ કરે છે.
  • નવાકરાર માં પ્રક્ટીકરણ ૧૩ માં અધ્યાય માં શ્વાપદ ને ઘણીવાર અંતીમ વિરોધી તરીકે ઓળખવામાં આવે છે. આ વ્ય્ક્તિ અથવા વિશેષ દેવ ના લોકોનો નાશ કરવાનો પ્રયાસ કરશે, પરંતુ તે ઈસુ દ્વારા પરાજિત થશે.
  • પ્રેરિત પાઉલ આ વ્ય્ક્તિ ને "પાપનો માણસ" (૨ થેસ્સ ૨:૩) જગતમાં ખ્રિસ્તવિરોધીની આભાને "વિનાશનો પુત્ર" (૨ થેસ્સ ૨:૧) તરીકે ઉલ્લેખ કરે છે.

અનુવાદ સુચનો:

  • આ શબ્દનું ભાષાંતર કરવાની અન્ય રીતોમાં એક શબ્દ અથવા વાક્ય શામેલ હોઈ શકે છે જેનો અર્થ થાય છે "ખ્રિસ્ત-વિરોધી" અથવા "ખ્રિસ્તનો દુશ્મન" અથવા "ખ્રિસ્તની વિરુદ્ધ વ્યક્તિ."
  • "વિરોધી આત્મા" વાક્યનો અનુવાદ "ખ્રિસ્ત વિરુદ્ધનો આત્મા" અથવા "ખ્રિસ્ત વિશે જૂઠાણું ફેલાવવાનું વલણ" અથવા "ખ્રિસ્ત વિશે જૂઠું શીખવે છે તે આત્મા" તરીકે પણ ભાષાંતર કરી શકાય છે.
  • એ પણ ધ્યાનમાં લો કે સ્થાનિક કે રાષ્ટ્રીય ભાષામાં બાઈબલના અનુવાદમાં આ શબ્દનું કેવી રીતે ભાષાંતર કરવામાં આવે છે. (જુઓ: [કેવી રીતે અજ્ઞાત ભાષાંતર કરવું])

(આ પણ જુઓ: [ખ્રિસ્ત], [વિપત્તિ])

બાઇબલ સંદર્ભો:

  • [૧ યોહાન ૨:૧૮]
  • [૧યોહાન ૨:૨૨]
  • [૧ યોહાન ૪:૩]
  • [૨ યોહાન ૧:૭]

શબ્દ માહિતી:

  • Strong's: G05000