Door43-Catalog_gu_tw/bible/other/tomb.md

5.1 KiB

કબર, કબર ખોદનારા, કબરો, કબર, કબરો, દફનાવવાનું સ્થળ

વ્યાખ્યા:

"કબર" અને "કબર” શબ્દો એવી જગ્યા છે જ્યાં લોકો મૃત્યુ પામ્યા હોય તેવા વ્યક્તિના શરીરને મૂકે છે તેનો ઉલ્લેખ કરેછે. "દફનવિધિ" એ વધુ સામાન્ય શબ્દ છે જેનો સંદર્ભ પણ આ છે.

  • યહુદીઓ ક્યારેક કુદરતી ગુફાઓની કબરો તરીકે ઉપયોગ કરતા હતા, અને કેટલીક વાર તેઓ ટેકરીની બાજુમાં ખડકમાં ગુફાઓ ખોદી કાઢતા હતા.
  • નવા કરારના સમયમાં, એક કબરની આગળ સામે તેને બંધ કરવા માટે એક વિશાળ, ભારે પથ્થર ગબડાવી દેતા એ સામાન્ય હતું.
  • જો લક્ષ્ય ભાષા કબર માટેનો શબ્દ ફક્ત કાણ।નો ઉલ્લેખ કરે છે જેમાં શરીરને જમીનની નીચે મૂકવામાં આવે છે, તો તેનું અનુવાદ અન્ય રીતે "ગુફા" અથવા"ટેકરીની બાજુમાં એક કાણું” થઈ શકે છે.
  • “કબર” શબ્દસમૂહ મોટે ભાગે મુએલાની સ્થિતિ અથવા મૃત લોકોના આત્માઓ છે તે સ્થળનો સંદર્ભ આપવા માટે સામાન્ય રીતે અને લાક્ષણિક રીતે વપરાય છે.

(આ પણ જુઓ: દફનાવવું, મૃત્યુ)

બાઇબલ સંદર્ભો

બાઇબલ વાર્તાઓનાં ઉદાહરણો:

  • 32:4 આ માણસ __ કબ્રસ્તાન __ માં રહેતો હતો.
  • 37:6 ઈસુએ તેમને પૂછ્યું, "લાજરસને ક્યાં મૂક્યો છે?"

તેઓએ તેને કહ્યું, "__ કબર __ માં આવો અને જુઓ."

  • 37:7 કબર __ __ એ એક ગુફા હતી જેનાપર પત્થર મૂકેલો હતો
  • 40:9 પછી યુસફ અને નીકોદેમસ, બે યહુદી આગેવાનોએ જે ઇસુ મસીહ હતા એમ માનતા હતા, તેમણે પિલાતને ઈસુના શબ માટે પૂછ્યું.

તેઓએ તેમના શરીરને કાપડમાં લપેટીને અને તેને ખડકમાંથી ખોદેલી કબર માં મૂક્યા. પછી તેઓએ __ કબર __ આગળ એક મોટો પથ્થર ગબડાવી દીધો.

  • 41:4 તેણે (દૂતે) એ પથ્થરને ગબડાવ્યો જે __ કબર __ ના પ્રવેશદ્વારને ઢાંકતો હતો અને તેના પર બેઠો.

__ કબરનું __ રક્ષણ કરતા સૈનિકો ડરી ગયા હતા અને મૂએલા જેવા જમીન પર પડી ગયા હતા.

  • 41:5 જ્યારે સ્ત્રીઓ __ કબર __ પહોંચી, ત્યારે દૂતે તેમને કહ્યું, "ડરશો નહીં.

ઈસુ અહીં નથી. જેમ તેમણે જણાવ્યું હતું તેમ, તે મરણમાંથી ઉઠ્યા છે! __ કબરમાં __ જુઓ અને નિહાળો." સ્ત્રીઓ __ કબર __ માં જોયું અને નિહાળ્યું કે જ્યાં ઈસુનું શરીર મૂકવામાં આવ્યું હતું. તેનું શબ ત્યાં ન હતું!

શબ્દ માહિતી:

  • Strong's: H1164, H1430, H6900, H6913, H7585, H7845, G86, G2750, G3418, G3419, G5028