Door43-Catalog_gu_tw/bible/other/bride.md

908 B

કન્યા, વહુ

વ્યાખ્યા:

એક કન્યા એ લગ્ન સમારોહની સ્ત્રી છે જે તેના પતિ, વરરાજા સાથે લગ્ન કરી રહી છે.

  • "કન્યા" શબ્દનો ઉપયોગ ઈસુ, મંડળીમાં વિશ્વાસીઓ માટે રૂપક તરીકે થાય છે.
  • મંડળી માટે ઈસુને રૂપકાત્મક રીતે "વરરાજા" કહેવામાં આવે છે. (જુઓ: [રૂપક])

(આ પણ જુઓ: [વરરાજા], [મંડળી])

બાઈબલ સંદર્ભો

  • [નિર્ગમન ૨૨:૧૬]
  • [યશાયા ૬૨:૫]
  • [યોએલ ૨:૧૬]

શબ્દ માહિતી:

  • સ્ટ્રોંગ્સ: H3618, G35650