Door43-Catalog_gu_tw/bible/names/tychicus.md

1.4 KiB

તુખિકસ

તથ્યો:

તુખિકસ પાઉલના સુવાર્તાના સાથી કાર્યકર્તાઓ પૈકીનો એક હતો.

  • તુખિકસ એશિયામાં ઓછામાં ઓછી એક મિશનરી મુસાફરીમાં પાઉલ સાથે હતો.
  • પાઉલે તેને "વહાલા" અને "વિશ્વાસુ" તરીકે વર્ણવ્યો છે.
  • તુખિકસ પાઉલના પત્રોને એફેસસ અને કોલોસી સુધી લઈ ગયો હતો.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કરવો)

(આ પણ જુઓ: એશિયા, વહાલું, કોલોસી, એફેસસ, વિશ્વાસુ, શુભ સમાચાર, સેવક)

બાઈબલ સંદર્ભો

શબ્દ માહિતી:

  • Strong's: G5190