Door43-Catalog_gu_tw/bible/names/seth.md

24 lines
1.6 KiB
Markdown

# શેથ
## તથ્યો:
ઉત્પતિના પુસ્તકમાં, શેથએ આદમ અને હવાનો ત્રીજો દીકરો હતો.
* હવાએ કહ્યું કે તેના દીકરા હાબેલના બદલામાં શેથ તેને આપવામાં આવ્યો હતો, કે જેની હત્યા તેના ભાઈ કાઈન દ્વારા કરવામાં આવી હતી.
* નુહ શેથના વંશજોમાંનો એક હતો, તેથી જળપ્રલયના સમયથી જે લોકો જીવ્યા તેઓ શેથના વંશજ છે.
* સેથ અને તેનું કુંટુંબ એ પ્રથમ લોકો હતા જેમણે "પ્રભુના નામને પોકાર્યું."
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કેવી રીતે કરવો](rc://*/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [હાબેલ](../names/abel.md), [કાઈન](../names/cain.md), [તેડું](../kt/call.md), [વંશજ](../other/descendant.md), [પૂર્વજ](../other/father.md), [પૂર](../other/flood.md), [નૂહ](../names/noah.md))
## બાઈબલના સંદર્ભો:
* [1 કાળુવૃતાંત 1:1-4](rc://*/tn/help/1ch/01/01)
* [લૂક 3:36-38](rc://*/tn/help/luk/03/36)
* [ગણના 24:17](rc://*/tn/help/num/24/17)
## શબ્દ માહિતી:
* Strong's: H8352, G4589